________________
૫૨૨
૭ અધિકબોલા. ૮ અનાચારી.
૯ અધીરા. ૧૦ અધૂરા. ૧૧ નિનેહી.
૧૨ કુલક્ષણ ૧૩ કુબેલા. ૧૪ કુપાત્ર.
૧૫ કૂડાબેલા. ૧૬ કુશીલિયા. ૧૭ કુશાસની.
૧૮ કુલખંપણ. ૧૯ ભંડા.
૨૦ આવા સ્વાર્થ પુરુષને સંગ ન કરે.
૪ મુખ્ય બાબતે યાદ રાખવા જેવી. કેટલાએક દેષ મુખ્યતાએ જેને હેય તેના નામ કહે છે. રજપૂતને ક્રોધ ઘણે હેય.
ક્ષત્રિયને માન ઘણું હેય. ગણિકા અને વણિકને માયા ઘણી હેય.