________________
તથા શબ્દનયને મતે તે જે તિજ્ઞાન, કૃર્તજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન ઈત્યાદિક શુદ્ધ શુકલધ્યાનરૂપ સાધક-સિદ્ધ પરિણામ તે જ્ઞાની જાણવા.
તથા સમભિરૂઢ અને એવભૂતનયને મતે કરી તે જે જ્ઞાનાવરણાદિ ઘાતી-અઘાતી કર્મને ક્ષયે કરી અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી કાલેકનું સ્વરૂપ એક સમયમાં જાણે તેને જ્ઞાની જાણવા.
૪૦૯-જિનદાસ શેઠ –સાત ન કરી સાધર્મિક પણાનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવક્ષત્ર–શૈગમ અને સંગ્રહનયંને મતે કરી સર્વ જીવ સત્તાએ એકરૂપ છે, એટલે સંર્વ જીવને ધમ સરે કહીયે, માટે એ બે નયને મતે જીવ સત્તાએ સાધમી જાણવા.
તથા વ્યવહારનયના મતવાળે તે બાહ્યો થકી જેની જેવી આચરણ દેખે, તેને તે કહે, પણ અંતરંગ સત્તા ઉપગ ન માને, એટલે જે છેવની ક્રિયા પ્રવૃત્તિરૂપ એક સામાચારી સરખી હોય, તેને વ્યવહારનયને મતવાળ સાધમ કહી બેલાવે. - તથા સૂત્રનયના મતે તે જે સમયે ઉપયોગ સહિત ત્યાગ-વેરાગ્યરૂપ ઉદાસભાવે જેનું ચિત્ત વર્તે છે, તે સમયે તે જીવ સાધમી જાણવા.
કક
જ
ળ
''',
:
.
.'
:
ક