________________
૨૨૬
ચોથું જે જીવને અનાદિ કાળની મિથ્યાત્વદશાએ કરી પૌગલિક પદાર્થની વાંછાના પરિણામ વતે તેને નિવારી આત્મધર્મ નિરાવરણરૂપ પ્રગટ કરવાની રૂચિ, તે ભાવથી અનર્થદંડરહિત જાણવા. * ૩૨૯ નવમા વ્રત ઉપર નિક્ષેપ ઉતારે છે –
પ્રથમ સામાયિક એવું નામ, તે નામસામાયિક જાણવું.
બીજું સામાયિક એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના સામાયિક જાણવું.
ત્રીજું વ્યવહારનયને મતે આજ્ઞાનિરપેક્ષપણે વતરૂપ ઉચ્ચાર કરી બે ઘડી પર્યત સંયમમાં રહેવું, તે વ્યસામાયિક વ્યવહારનયને મતે જાણવું.
શું ભાવથકી સામાયિક તે જે વ્યવહારનયને મતે દ્રવ્યથી નિમણે ૦ ને ઉચ્ચાર કરી સત્રનયને મતે મન, વચન, કાયાએ કરી એક ચિત્તે સાવવને છેડી બે ઘડી પર્યત જ્ઞાનીની આજ્ઞાનુસાર યંગ્ય મર્યાદાઓનું પાલન કરવા પૂર્વક શુભ ધ્યાનમાં વર્તવું તે જીવ, યથાપ્રવૃત્તિકરણરૂપ પહેલે ગુણઠાણે ભાવસામાયિકી જાણો.
૩૩૦ – વળી ચાર નિક્ષેપા કહે છે –
એક સામાયિક એવું નામ, તે નામ સામાયિક જાણવું,