________________
તથા સાદિ અનંત ચે
ભાંગે આશ્રવમાં લાગત
નથી.
૩૫૯–સંવરનું સ્વરૂપ ચાર ભાગે કરી ઓળખાવે છે -
પ્રથમ સર્વ સિદ્ધના જીવ આશ્રયી સંવરભાવ જોતાં તે અનાદિ અનંત પહેલે ભાગે જાણવે. એટલે સિદ્ધના જીવ સદા સંવરભાવમાં વતે છે, તેની આદિ પણ નથી અને અંત પણ નથી.
તથા અનાદિ સાંત નામે બીજો ભાગ સંવરમાં લાગતું નથી.
તથા ક્ષપશમ ભાવ આશ્રયી જે જીવ સંવરભાવે વસે છે, તે સાદિ સાંત ત્રીજો ભાંગે જાણ,
ક્ષાયિક ભાવ આશ્રયી જે જીવને સંવરણ પ્રગટ છે, તે સાદિ અનંત ચે ભાગે જાણ.
૩૬૦–નિજેરાનું સ્વરૂપ ચાર ભાગે કરી દેખાડે છે :. પ્રથમ અભવ્ય જીવ આશ્રયી અકામ નિજ તે અનાદિ અનંત પહેલે ભાંગે જાણવી. કેમકે અભવ્ય જીવ સદાકાલ અકામ નિજા કરતા જ ફરશે, પણ સકામ નિજારા અભવ્યને કઈ પણ વખતે થશે નહિ, માટે અનાદિ અનંત પહેલે ભાંગે જાણ.
તથા અનાદિ સાંત બીજે ભાગે વ્યવહારરાશિયા ભવ્યજીવ આશ્રયી જાણ. કેમકે ભવ્યજીવ અકામ નિજ રા