________________
તથા ક્ષેત્રથી અનંત પ્રદેશી લોકાલોકવ્યાપી જાણવો.
તથા કાળથકી અનાદિ અનંત ભાગે વતે છે, અને દેશ, પ્રદેશ તથા અગુરુલઘુ, સાદિ સાંત ભાંગે જાણવા.
તથા ભાવથકી આકાશાસ્તિકાય અવણે, અગધે, અરસે, અસ્પશે જાણવો.
૨૫૮ થી ૨૬૧ હવે કાલદ્રવ્યનું સ્વરૂપ કહે છે –
દ્રવ્ય થકી કાલ દ્રવ્યને નવા પુરાણા વત્તાલક્ષણ ગુણ જાણ.
તથા ક્ષેત્રથકી કાલદ્રવ્ય, અઢી દ્વીપ વ્યાપી જાણવું.
તથા કાલથકી અનાદિ અનંત ભાગે વર્તે છે, અને ઉત્પાદ-વ્યયરૂપ પલટાતા કાળ સાદિ સાંત ભાંગે જાણવું.
તથા ભાવથકી કાલ દ્રવ્ય અવર્ણ, અગધ, અરસ, અસ્પર્શ જાણવું.
૨૬૨થી ૨૬૫ હવે પુદ્ગલ દ્રવ્યનું સ્વરૂપ કહે છે –
દ્રવ્ય થકી પુદ્ગલદ્રવ્યને મિલન-વિખરણ પૂર્ણ ગલન ગુણ જાણુ.
તથા ક્ષેત્રથકી પુદ્ગલ પરમાણુઓ લેકવ્યાપી જાણવા.
તથા કાલથકી પુદ્ગલ દ્રવ્યના અનંતા પરમાણુઓ નિશ્ચયનયે કરી અનાદિ અનંત ભાંગે વતે છે, અને