________________
૨૪
ત્રીજી પૌષધને પારણે અથવા સદાકાલ સાધુને તથા જિનષમી શ્રાવકને પેાતાની શક્તિ પ્રમાણે દાન દેવું, તે દ્રવ્ય થકી અતિથિસ'વિભાગ વ્રત જાણવું,
ચાક્ષુ' શબ્દનયને મતે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે યથા ઓળખાણ સહિત જ્ઞાન ભણવું, ભણાવવું સાંભળવુ' સ’ભળાવવું. જે રીતે પેાતાના તથા પરના જ્ઞાનાદિક ગુણુ વૃદ્ધિ પામે, તે રીતે કરવું, તે ભાવથકી અતિથિ સવિભાગ વ્રત જાણવું
એ રીતે પાંચ મહાવ્રત રૂપ માર વ્રતમાં નિક્ષેપાનું સ્વરૂપ જાણી પ્રતીતિ કરીને ભલી રીતે ગુરૂ નિશ્રાએ આજ્ઞા સાપેક્ષપણે પાળવા.
૩૩૪–હવે ક્રોધ, માન, માયા અને લાભ ઉપર ચાર નિક્ષેપા લગાડે છેઃ–
તિહાં પ્રથમ ક્રોધ એવું નામ, તે નામથકી ક્રોધ
જાણવા,
તથા ક્રોધ એવા અક્ષર લખીને સ્થાપવા, અથવા ક્રોધ રૂપ મૂત્તિ સ્થાપવી, તે સ્થાપના ક્રોધ જાણવા,
તથા સંગ્રહનયને મતે જીવને સત્તાએ ક્રોધરૂપ દળીયા, તે પ્રકૃતિરૂપ સત્તાપણે ખાંધ્યા છે, તે દ્રવ્યથકી ક્રોધ જાણવા,
તથા વ્યવહારનયને મતે તે ઢળીયાના ઉદય થયા, અને ગાણુસૂત્રનયને મતે કોધરૂપ પરિણામે કરી નિધિ