________________
૧૮૮
માંડેલા નય કેટલા? તથા નવ તત્ત્વ માંહેલા તત્ત્વ કેટલા? તથા તેના ચાર નિક્ષેપા કેમ જાણીએ ?
ગુરૂ :—તે જીવ મિથ્યાષ્ટિ પહેલે ગુણઠાણે જાણવા, તેમાં નયનું સ્વરૂપ આવી રીતે છેઃ—
નૈગમનયને મતે આગળ ગયા કાળમાં મિથ્યાત્વી હતા, અને આવતા કાળમાં મિથ્યાત્વરૂપ ગુણે કરી મિથ્યાત્વભાવે વર્તશે, તથા વતમાનકાળે પણ મિથ્યાત્વભાવે વર્તે છે, એ રીતે તેને નગમનયના મતવાળા મિથ્યાત્વી કરી ખેલાવે,
સંગ્રહનયના મતવાળા તા સત્તાનુ ગ્રહણ કરે છે, માટે જે જીવને મિથ્યાત્વરૂપ દળીયા સત્તાએ અનતા રહ્યા છે, તેથી તે જીવને સ ંગ્રહનયના મતવાળા પશુ મિથ્યાત્વી કહી ખેલાવે,
વ્યવહારનયના મતવાળા માહ્યથકી ઉપરથી મિથ્યારૂપ આચરણ કરતા દેખે છે. માટે એ પણ મિથ્યાત્વી કહી ખેલાવે,
તથા જીસૂત્રનયના મતવાળા પણ એને અંતરગ પરિણામે મિથ્યાત્વરૂપ કાયનું ચિંતન કરતા દેખી મિથ્યાત્વી કહી ખેલાવે, એ રીતે એ મિથ્યાત્વી જીવમાં ચાર નય
જાણુશા.
તથા એમાં ાગળ કહેલી રીતે નવ તત્ત્વ મહિલા છ તત્ત્વ પામીએ.