________________
ઉપર જ રોકાઈ રહ્યો પણ તેથી આગળ ઉચે કેમ ગયે નહિ?
ગુરૂ –આગળ અલેકમાં ધર્માસ્તિકાયનું સહાય નથી, તેથી સિદ્ધશિલાએ જ રેકાણે, પણ ઉચે ગયે નહિં, એ પરમાર્થ જાણ.
૧૨૪ શિષ્ય –-લે કે મક્ષ–મેક્ષ કરે છે તે મેક્ષપદ કયાં છે?
ગુરૂ – રાગ-દ્વેષ અને મેહને ક્ષય કર્યો તેનું નામ દ્રવ્યોમેક્ષ કહીયે, કેમકે રાગ, દ્વેષ અને મહિને ક્ષય તે બારમે ગુણઠાણે કર્યો અને તેરમે ગુણઠાણે દ્રવ્ય મેક્ષપદ પામી ચૂ, માટે બારમે ગુણઠાણે મેહનીય કર્મરૂપ રાગ-દ્વેષ–અજ્ઞાન અપાવી, તેરમે ગુણઠાણે દેશે ઉણ પૂર્વકેટિ સુધી વિચરે તે દ્રવ્યમક્ષ જાણવે, અને સકલ કર્મ થકી મુકાણું તે ભાવમેક્ષ જાણુ, અને તે સકલ કર્મથકી જીવ ઈહાં મુકાય છે, માટે ભાવમોક્ષપદ તે ઈહાં છે અને ભાવભેક્ષપદને પામેલા આત્માઓને રહેવાનું સ્થલ મોક્ષપુરી તે લેકને અંતે છે એ પરમાર્થ જાણો.
૧૨૫ શિષ્ય ––સિદ્ધનો મોક્ષપુરીમાં ધર્મ છે કે ધમ નથી ?
ગરૂક–સિદ્ધ ભગવાન વ્યવહાર ધર્મકરણીરૂપ જે ધર્મ છે તે તે ઈહાં મૂકી ગયા, એટલે વ્યવહાર ધર્મકરણરૂપ ધથકી તે સિદ્ધ રહિત છે, અને સત્તાગત જ્ઞાન-દર્શન