________________
૨૦૯
એટલે તેની ચિકાશે વળી પાછે. કમરૂપ ઢળીયાના અધ પાર્ડ માટે જીસૂત્રનયને મતે તેને ભાવબંધ કહીયે. એ રીતે મધ મધવાને વિષે ચાર નયમાં ચાર નિક્ષેપા જાણવા.
૩૧૩—માક્ષતત્ત્વ નિઃકર્માવસ્થામાં ચાર નિક્ષેપા ઉતારે છેઃ
પ્રથમ નામથકી મેાક્ષ એવું નામ તે નામનિક્ષેપેા, તથા જે મેાક્ષરૂપે મૂર્તિ સ્થાપવી, અથવા મેાક્ષ એવા અક્ષર લખવા તે સ્થાપનામાક્ષ જાણવા.
તથા સમભિનયને મતે શુદ્ધ શુકલધ્યાન રૂપાતીત પરિણામરૂપ એટલે ક્ષપકશ્રેણિએ અજ્ઞાનરૂપ રાગ, દ્વેષ અને માહનીયક્રમના બારમે ગુઠાણુ ક્ષય કર્યાં અને તેરમે ગુણુઠાણે કેવળજ્ઞાન પામ્યા, એવા કેવલી ભગવાનને ભવ્ય - શરીર આશ્રયી દ્રવ્યમક્ષપદ કહીયે, તે ત્રીજો દ્રવ્યનિક્ષેપા જાણવા,
તથા એવ ભુતનયને મતે અષ્ટ ક્રમને ક્ષયે અષ્ટગુણસંપન્ન લેાકને અંતે વિરાજમાન એવા સિદ્ધ પરમાત્માને ભાવમાક્ષપદ જાણવું.
એ રીતે જીવ, અજીવરૂપ ષડૂદ્રવ્ય, નવ તત્ત્વમાં નયસ યુક્ત ચાર નિક્ષેપા જાણવા.
૩૧૪—વ્રતમાં નિક્ષેપા ઉતારતાં પ્રથમ પ્રાણાતિપાત વિરમણવ્રતે નિક્ષેપા કહે છેઃ