________________
૩૧૮
શ્રાવપુત્ર --આ નયને મતે કરી સામાયિકના ચાર પ્રકાર જાણવા.
એક શ્રુતસામાયિક, બીજું સમકિત સામાયિક ત્રીજું દેશવિરતિસામાયિક અને ચોથું સર્વવિરતિ સામાયિક,
એ રીતે શબ્દનયને મતે કરી સામયિકના ચાર ભેદ છે.
૪૭૪-જિનદાસ – એવભૂતનયને મતે સામાયિકનું સ્વરુપ કેમ જાણીયે? - શ્રાવકપુત્ર – નયના મતવાળે સંપૂર્ણ ભાવ રહે છે, માટે અષ્ટ કમ ક્ષયે અષ્ટગુણ સંપન્ન લેકને અંતે વિરાજમાન સાદિ અનંતમે ભાગે વર્તતા એવા સિદ્ધ ભગવાનને યથાખ્યાત ચારિત્રરૂપ સંવરભાવ જાણે.
એ રીતે સાત ન કરી સામાયિકનું સ્વરૂપ ધારવું.
૪૭૫-જિનદાસ –હવે એક આકાશપ્રદેશમાં પડુ દ્રવ્યનું તથા સાત નયનું સ્વરૂપ કહે છેઃ
એટલે જિનદાસ શેઠ એક આકાશપ્રદેશ માત્ર ક્ષેત્ર અંગીકાર કરીને શ્રાવકપુત્ર પ્રત્યે પ્રશ્ન પૂછે કે આ વિવક્ષિત એક આકાશપ્રદેશ કોને કહીયે?
શ્રાવપુત્ર -નિગમનયને મતે એ પ્રદેશ છએ દ્રવ્યને છે, કારણકે એક આકાશપ્રદેશમાં છએ દ્રવ્ય ભેળા છે,