________________
૧૧૯ એ રીતે નવ તત્તવમાંથી ધ્યાતારૂપ એક જીવતવ જાણવું.
' ૧૫૧ શિષ્યએ નવ તત્તવમાંથી અશુભ પ્રકારે ધ્યાતારૂપમાં કેટલા તત્વ પામીયે?
ગુરૂ –અશુભ પ્રકારે ધ્યાતારૂપમાં પાંચ તત્તવ જાણવા. તેમાં એક તે ધ્યાતા-જીવ, બીજું અશુભ-પા૫, ત્રીજું પાપના દળીયા તે અજીવ છે, ચેાથું એ આશ્રવ રૂપ જાણવું, અને પાંચમું બંધ તત્ત્વ જાણવું.
૧૫ર શિષ્યએ નવ તત્તવમાંથી શુભ પ્રકાર ધ્યાતારૂપમાં કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ–એ નવ તત્વમાંથી શુભ પ્રકારે ધ્યાતારૂપમાં પાંચ તત્વ પામી.
એક તે ધ્યાતારૂપ જીવ તત્ત્વ, અને બીજું શુભપુણ્ય, તે પુણ્યના દળીયા અજીવ છે, તે આશ્રય રૂ૫ જાણવા, અને એ દળીયે જીવ બંધાણે છે,
એટલે જીવ, પુણય, અજીવ અને બંધ એ પાંચ તવ શુભ ધ્યાતા રૂપમાં પામીએ.
૧૫૩ શિષ્યએ નવ તત્વમાંથી શુદ્ધ પ્રકારે ધ્યાતારૂપમાં કેટલા તત્વ પામીયે ?
નવ તત્વમાંથી શુદ્ધ પ્રકારે ધ્યાતારૂપમાં આઠ તથા નવ તત્વ પામીયે,