________________
૧૭ પછી તેની આલેયણાને એક લોગસ્સ. (ચ દેશું નિમલયરા) સુધીને કાઉસ્સગ્ન કરે ઉપર એકલોગસ (સંપૂર્ણ પ્રગટ કહે.
એ રીતે પાપથકી રહિત શુદ્ધ, નિર્મળ થઈ પછી સામાયિક મુહપત્તી પડિલેહી બે આદેશ માંગી નવ૦ ગણી ઈચ્છકારી ભગવન બેલી “કરેમિ ભંતે” ઉચ્ચરવું તે વતરુપ રંગ લગાડે.
આ રીતે પાપરુપ મલ ટાન્યા વિના વ્રતરૂપ રંગ શેશે નહિ, તે કારણે પ્રથમ ઈરિયાવહિ પડિકમવી, પછી ચાર થાયથી દેવ વાંદવા, પછી ગુરુને આદેશ માગી કિમણું કાવવું, તે વાર પછી ષડાવશ્યકરૂપ કરણી કરવી તે આવી રીતે –
તિહાં પ્રથમ સામાયિક આવશ્યક કરવું, તેને અર્થ કહે છે. સમ=સમતા, તેને આય=લાભ તેને સામાયિક કહીયે. તે અવશ્ય કરવું. માટે તે આવશ્યક કહીયે.
એ પછી તે સમતા જે પરમસુખના નિધાન તેને લાભ શ્રી ઋષભાદિક વીશ તીર્થકરને થયે, તેથી સમતાના નિધાન, પરોપકારી, જગદ્ગુરુ, જગત્રયના જીવને ઉપકાર કરનાર, પરમ સુખના દાતાર, એવા ચોવીશ તીર્થકરનું ધ્યાન કરીયે, જે થકી સંસારને પાર પામીયે, એ બીજું ચઉવિસલ્ય નામે આવશ્યક.
તે વાર પછી એ ચોવીશ તીર્થકરના ઓળખાવનાર દિક શ્રી આચાર્ય ભગવાન છત્રી-પુણે કરી વિરાજમાન,