________________
३४० હવે ઘરને સામાન લઈને પાછા વળે, તે વારે વળી કેઈએ પૂછયું, તું શું લાગે? ત્યારે શુદ્ધતરનૈગમનયને વચને બે , કે હું ઘર લા. - હવે ઘર કરાવવા માંડ્યું, તે વારે કેઈએ પૂછયું, તું શું કરાવે છે? અતિશુદ્ધ નિગમનને વચને બોલ્ય કે હું ઘર ચણાવું છું. ઈતિનગમનય :
હવે વ્યવહારનયના મતવાળે બે, કે એમ ઘર ન થાય, હું તે સંપૂર્ણ તૈયાર ઘર નજરે દેખું, તે વારે ઘર માનું, એટલે સંપૂર્ણ તૈયાર ઘર નિપજયું, ત્યારે વ્યવહારનયના મતવાળો કહે-જે એ ઘર થયું.
હવે વ્યવહારનયના મતવાળો છે, જે એમ ઘર નહિ, પરંતુ ઘરની સત્તાને ગ્રહણ કરે તે વારે ઘર કહેવાય. એટલે જેમ જેમ ખટપટ કરી પરણીને ઘરની સત્તારૂપ સ્ત્રી લાવી ઘરમાં બેસાડી, તે વારે સંગ્રહનયના મતવાળો કહે, હવે એને ઘર કહીયે.
તે વારે જુસૂત્રનયના મતવાળે બે, કે એમ ઘર ન થાય, હું તો ભાવને ગ્રહણ કરું છું. ઘરનું શું પ્રયેાજન છે? માહારે માટે ઘરની ધણીયાણી સ્ત્રી બેઠી છે, તેની સાથે કામ શું છે, ઘરનું કામ છે? એટલે એ રજુ ત્રનયના મતવાળો ઘરરૂપ દેખા ઉપરથી ઉપગ કાઢી અને માંહે ઘરની ધણીયાણી સ્ત્રી બેઠી છે, તેમાં ઉપયોગ લગા.