________________
૨૨૦
વ્યવહારનયને મતે આજ્ઞાનિરપેક્ષ પરિણામ કરી, ઋજીસૂત્ર નયને મતે મન, વચન, કાયાએ કરી એકચિત્ત પાળે છે, તે દ્રવ્યથકી ભાગ ઉપભાગવત જાણવું.
તથા ભાવથકી તે અનાદિ કાળથી જીવે પરસ્વભાવ વિભાવરૂપ પુદ્ગલના ભાગ-ઉપભાગને વિષે સુખ કરી માન્યુ છે, તિહાંથકી મન પલટાવીને શબ્દનયને મતે જીવ, અજીવરૂપે સ્વસત્તા-પરસત્તાની ગુરૂગમથી નયસાપેક્ષ વહેંચણુ કરી પૌલિક પરસત્તા ઉપર ત્યાગબુદ્ધિ અને સ્વસત્તારૂપ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીય આદિક અનતા ગુણુ છે, તેને પ્રગટ કરવારૂપ બુદ્ધિ, એટલે એ ગુણનુ ઉપભાગપણ' જે વારવાર તેના તેજ ભાગવવામાં આવે, માટે ઉપભાગ કહીયે. અને તેના પર્યાય શ્મન'તા છે, તે સમયે સમયે પલટાઈ રહ્યા છે, તેનુ લાગીપણુ કહીયે, એવી વાંછારૂપ જે જ્ઞાનીની ક્રિયાઓની આચરણાથી ઉપજતા પરિણામ વર્તે, તે ભાવથકી ભાગ ઉપભાગ ત્રત છે. ૩૨૮—આઠમા વ્રતમાં નિક્ષેપા લગાવે છેઃ— પ્રથમ અનથ દડવિરમણવ્રત, એવું નામ, તે નામ અન દ વિરમણુ વ્રત જાણવું,
ખીજી અનંદ ડવિરમણુવ્રત એવા અક્ષર લખીને સ્થાપવા, તે સ્થાપના અન†દડ વિરમણુ વ્રત જાણવું,
ત્રીજી જે અનંને કામે જીવને પાપરૂપ આરંભ લગાડવા, તથા પારેક કામે આજ્ઞા પ્રમુખ આપવી, તેનાથી જે વિરમ્યા છે, તે દ્રવ્યઅન દંડથી રહિત જાણવા.