________________
૧૧૧
એ અંતરાત્મા જીવ તે સભ્યષ્ટિ જાગ્યા થકા વિવેકરૂપ લેાચને કરી સહિત કાઈ પરભાવ થકી ઉદાસી હાય, તે વારે નય સાપેક્ષપણે દેખતાં એનું આ જગતમાં શત્રુ-મિત્ર કેાઈ નથી, એને કાઈ જીવથી વૈર–વિરોધ પણ નથી, એ સવ જીવને પેાતા સરખા જાણી, તેની યા પાળે, રક્ષા કરે, ઉપકાર કરે, તે પરયા જાણવી.
અને પેાતાના આત્મા કર્મને વશે કરી દુ:ખી છે, અનેક પ્રકારે પીડા પામે છે, જન્મ, જરા, મરણના દુઃખ ભાગવે છે, તેને કમ રૂપ દુઃખ થકી મૂકાવવાના પરિણામ તે સ્વદયા જાણવી.
:
એટલે જે કારણે આત્માને જ્ઞાનભાવે કરી સમજાવે. કે “રે જીવ! તું અનાદિકાળના ક્ષમતા થકો, જે તે ભાગ ભાગવીને છેડયા, તે મહા વિકારરૂપ અનંત દુઃખના દાતાર, તેહની ફરીથી તું વાંછા કરે છે. તેથી તુજને લાજ કેમ નથી ઉપજતી ?
જે આહાર લઈને છોડયા, તે વળી પાછા આહારપણે કરે છે? આવું આચરણ ઉત્તમ વિવેકી આદરે નહિ, કેમકે વસ્યા આહારની ઈચ્છા તા શ્વાન હોય, તે કરે!”
એ રીતે મન:પશ્ચાત્તાપે કરી પેાતાના માધિમીજ સુખ સહજ રસને ચાખે, એટલે સમિતરૂપ જ્ઞાનદૃષ્ટિએ કરી સ્વસ્વરુપ પ્રકાશ, ચિદાનંદ, વિભુ, વિનાશરહિત, એક,