________________
ર૭૫
૪૦૯–દશમે ભાંગે દેવ, ગુરૂ અને ધર્મ કરી, શ્રી સિદ્ધચયંત્રનું સ્વરૂપ ઓળખાવે છે -
તિહાં એ નવપદમાં શ્રી અરિહંત અને સિદ્ધ, એ એ દેવ જાણવા.
તથા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, એ ત્રણે ગુરૂ જાણવા.
તથા દર્શન જ્ઞાન, ચારિત્ર અને તપ, એ ચારે ધર્મ જાણવા.
એ રીતે દેવ, ગુરૂ, ધ કરીને શ્રી સિદ્ધચકયંત્રનું સ્વરૂપ એળખાવ્યું.
એ દશ માંગ કરી જે છવ શ્રી સિદ્ધચક્રના યંત્રનું સ્વરૂપ અંતરંગ પ્રતીતિ સહિત ઓળખાણે ધ્યાવે, તે પરમાનંદ પદ પામે.
૪૧૦–શ્રી અનુગદ્વાર સૂત્ર મળે નયનું સ્વરૂપ કહ્યું છે, તે ઈહાં શિષ્યને ઓળખાણ કરવા સારૂ વિસ્તારપણે વિશેષ વ્યાખ્યાએ લખીયે છીએ --
|| ગાથા છે णयभंग-पमाणेहिं, जो अप्पा सायवाय भावेण । जाणे ईमो सरुवं, सम्मदिडीओ सो णेओ ॥१॥
અર્થ – નયભંગ-મૂલનય છે અને ઉત્તરનય સાત, તથા ઉપનય અવીશ અને તેના ભાંગા સાતશે