________________
४२४
અને ખીજા આચાય વળી એમ કહે છે કે, જેટલા લેાકાકાશના પ્રદેશ છે, તેને અસ ંખ્યાતમે ભાગે નિગોદીયા ગેાળા છે.
એ વાતને! નયની અપેક્ષાએ જોતાં પણ કોઈ નિકાલ સૂઝતા નથી, માટે એ વિચાર બહુશ્રુતગમ્ય છે.
હવે તે લેાકાકાશના પ્રદેશનું માન કહે છે.
એક અંશુલ પ્રમાણ ક્ષેત્રમાંથી સમયે સમયે એક એક આકાશ પ્રદેશ કાઢતાં અસ ંખ્યાતી અવસર્પિણી અને ઉત્સર્પિણી કાલ વહી જાય, એવા ચૌદ રાજલેકમાં આકાશ પ્રદેશ ભર્યો છે તેટલા નિગેાદીયા ગેાળા લેાકમાં જાણવા. અને એકેક ગેાળામાં અસંખ્યાતી નિગેાદ જાણવી. તે એકેક નિગેાદમાં વળી અન તા જીવ રહ્યા છે. તેનુ
માન કહે છેઃ—
અતીતકાલ, અનતા છેડા રહિત ગયા, તેના સમય તથા અનાગતકાલ આગળ અના આવશે, તેના સમય અતે વત માનકાલના એક સમય, એ રીતે ત્રણે કાલના સમય લઈ ભેળા કરીએ, તેને અન’તગુણા કરીએ, તેટલા જીવ એક નિગેાદમાં છે.
એક ગાળામાં આવી અસખ્યાતી નિગેાદ રહી છે, એ રીતે જીવની સૂક્ષ્મતા જાણુવી.
હવે તે એકેક જીવના અસંખ્યાતા અસંખ્યાતા પ્રદેશ છે, અને એકેક પ્રદેશે અન`તી કમ'ની વણાએ લાગી છે,