________________
૩૪૫ નથી. જીવે પિતે ઉદ્યમે કરી કમ બાંધ્યા, તેવા વિપાક ભગવે છે. માટે વાંક તારા જીવને છે, પણ કર્મને વાંક નથી. કર્મ તે જીવના કર્યા થાય છે, અને વળી જીવજ ઉદ્યમ કરીને ટાળતે જાય.
એ રીતે શબ્દનયને મતવાળે જીવ અને અજીવરૂપ જે કર્મ, તેની જુદી જુદી વહેંચણ કરીને દેખાડી.
હવે સમર્િહનયના મતવાળે બેન્કે એમાં જીવને કાંઈ વાંક નથી, જે વેળાએ, જે કાળે, જેવા કેવળી ભગવાને ભાવ દીઠા હોય, તે વેળાએ, તે કાળે, તેવાજ જીવના પરિણામ થાય, પણ તે ભાવ કેઈન ટાળ્યા ટળે. નહિ, એટલે કેવલી ભગવાને જેવી રીતે આગળ આપણા ભવ દીઠા હોય, કે જે દેવતા, નારકી, તિયચ, મનુષ્યના એટલા ભવ કરીને સિદ્ધિ વરશે, તે દિવસ, તે ઘડી, તે વેળા આવે, તે વારે જીવ તેને પરિણામે કરી તેવા કર્મનું ગ્રહણ કરે, એમાં જીવને કાંઈ વાંક નથી. કેવલી ભગવાને દીઠેલા ભાવ કેઇના ટાળ્યા ટળે નહિ, જે પ્રમાણે કેવલીયે દીઠું હોય, તે પ્રમાણે જ બને.
હવે એવભૂતનયના મતવાળો બોલ્ય-કે એ તે સર્વે બાહ્ય વ્યવહારરૂપ વાત છે, પરંતુ નિશ્ચયન કરી અંતર દ્રષ્ટિયે જોતાં તે જીવને – જન્મ નથી, મરણ નથી,
કમ નથી, ભમ નથી,