________________
૨૨
એકલા સમભિરૂઢનયને મતે તા કેવલી ભગવાનને અલિપ્ત સ્વભાવ કહીયે, તેમાં આગળ કહ્યા તે રીતે નવે તત્ત્વ પામીએ,
તથા એવ ભૂત નયને મતે સિદ્ધ ભગવાન્લાકને અતે વિરાજમાન છે, તેને અલિપ્ત સ્વભાવ કહીએ, તેમાં આગળ કહ્યા તે રીતે ત્રણ તત્ત્વ પામીએ.
૧૩૦ શિષ્યઃ--દ્રવ્યથકી ષડાવશ્યકનું સ્વરૂપ શું ? ગુરૂ:—આત્મજાગૃતિના ઉપયાગ કે જ્ઞાનીની નિશ્રા વિના કુલાચારે પુણ્યરૂપ ફળની વાંછારૂપ પરિણામે,૧ સામાયિક ૨ ચતુવિશતિસ્તવ, ૩ વંદનક, ૪ પ્રતિક્રમણ, ૫ કાર્યાત્મગ, ૬ પ્રત્યાખ્યાન, એ ષડાવશ્યકરૂપ જે કરણી કરવી તે દ્રવ્યથકી ષડૂ આવશ્યક રૂપ કરણી જાણવી.
૧૩૧ શિષ્યઃ—નવ તત્ત્વમાંથી દ્રવ્ય સામાયિકમાં કેટલા તત્ત્વ પામીએ ?
ગુરૂ—ઋજીસૂત્ર નયને મતે દ્રવ્ય સામાયિક પહેલે ગુણુઠાણે જીવને કહીયે, તેમાં પાંચ તત્ત્વ પામીયે.
જે કારણે મન, વચન, કાયાએ કરી એકચિત્ત વૈરાગ્ય ભાવના સહિત સામાયિક કરે છે, પશુ અંતરંગ આત્મજાગૃતિ રૂપ જ્ઞાનીની આજ્ઞા સાપેક્ષ રીતે કે જ્ઞાનીની નિશ્રામાં રહેવારૂપે વતા નથી અને પુણ્યરૂપ ફળની વાંછાએ તેના પરિણામ વર્તે છે, માટે એ જીવને દ્રવ્ય સામાયિક, પુણ્યરૂપ શુકમ'નુ' હેતુ જાણવું, તેમાં પાંચ તત્ત્વ, પામીયે, એક