________________
કર્તા-કારણ-કાર્ય, નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ–અપવાદ, હેય-ય-ઉપાદેય, ચઉભંગી, ત્રિભંગી, સપ્તભંગી, અનેકભંગી, એ રીતે નવ-પ્રમાણ સહિત નવતત્ત્વ તથા છ દ્રવ્યને ગુરૂમુખે સહે, તે વિસ્તારરૂચિ જાણવી.
૫૪ર–આઠમી ક્યિારૂચિ કહે છે –રત્નત્રયી જે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ આત્મસત્તા છે, તે નિરાવરણ કરવા સારૂ તપ-જપ, વિનય-વૈયાવચ્ચ-ભક્તિ, વ્રત-પચ્ચ
ખાણ, સમિતિ-ગુપ્તિરૂપ ચરણસિત્તરી-કરણસિત્તરીને ગુણે કરી સહિત
છે ગાથા છે વા-સબળામણ-ત્તમ, રેવાવાં જ થંમગુર્તો બાળારૂતિ તવ- હૃ--ળાકાહારૂ ચાખે છે ?
અર્થ -પાંચ મહાવ્રત તથા દશ પ્રકારે શ્રમણધર્મ પાલે, સત્તરભેદે સંયમ આરાધે, દશ પ્રકારનું વૈયાવચ્ચે કરે, નવ વાડે બ્રહ્મચર્ય પાલે, ત્રણ ગુપ્તિને આદરે, રત્નત્રયીને આરાધે, બાર પ્રકારના તપને આદરે, ક્રોધાદિક ચાર કષાયને નિગ્રહ કરે, એ ચરણસિત્તરીના સીત્તેર ભેદ જાણવા.
હવે કરણસિત્તરી કહે છે –
આ ગાથા . पिंडविसोही समिई, भावणा पडिमा य इंदियणिराहो। पडिलेहण-गुत्तीओ, अभिग्गहा चेव करण तु ॥ १ ॥