________________
એટલે પય, પાપ, અજીવ, આશ્રવ અને બંધ, એ પાંચ તત્વ જીવને અનાદિ કાળના શત્રુરૂપ થઈ લાગ્યા છે, તેણે કરી જીવ અનેક પ્રકારે વિટંબના ભેગવે છે,
એમ સંસારમાં ફરતાં ફરતાં પુણ્યરૂપ વેલાવાની સહાયથી ભાવસ્થિતિને યોગે જીવ સંવરરૂપ મિત્રને ઘરે પહે, ને વારે સંવરરૂપ મિત્ર બારણું રેકી બેઠે,
એટલે પુણ્ય-પાપરૂપ નવા કર્મોના આશ્રવ જીવને સમયે સમયે અનંતા દળીયા આવતા હતા, તે દળીયા. સર્વે રેકાણું અને તેથી આગળ જીવને એકેક પ્રદેશે અનંતી. કર્મની વગણના થેકડા લાગ્યા હતા, તેને નિજારૂપ વાતરે અંતરમાં પેસી બાળવા માંડ્યા.
એ રીતે એક અંતર્મુહુર્ત આત્મસ્વરૂપના ધ્યાનમાં રહેતા ઘાતકર્મ ક્ષય કરી જ્ઞાનાદિ અનંત ચતુષ્ટયરૂપ લક્ષ્મી. પ્રગટ કરી,
પછી અનેક જીવને ધર્મદેશના દઈ સંસાર થકી નિસ્તારી ઘાતકમ ખપાવી, જીવ અને સંવરરૂપ મિત્ર એ બે તત્વ એક્ષપુરીયે પોંચે, માટે જીવને મેક્ષતત્વ ઘરરૂપ જાણવું.
૭૮ શિષ્યએ નવ તત્તવમાંથી રૂપી અજીવને મિત્રરૂપ કેટલા તત્ત્વ પામીયે?
ગુરૂ –અજીવને મિત્રરૂપ પાંચ તત્વ જાણવા
કેમકે પુ–પાપના દળીયા આશ્રવરૂપ તે અજીવ છે, અને એ દળીયા મળી બંધાય છે, માટે પુણ્ય, પાપ,