________________
૪૩૦
યુરૂલ છેકચ છે તિ
અચ્ચરલ
ગુરૂછએ દ્રવ્ય એક સમયે ઉપજે છે, વિણસે છે, અને સ્થિર છે. એ ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું તેહીજ સત્વપણું જાણવું. એટલે એ દ્રવ્ય ઉત્પાદ, વ્યય, અને ધ્રુવે કરી યુક્ત છે, તે સત્ત્વપણું છે. એ તત્વાર્થ ગ્રથનું વચન છે.
એનું વિસ્તારથી સ્વરૂપ દેખાડે છે –
ધર્માસ્તિકાય દ્રવ્યના અસંખ્યાતા પ્રદેશ છે, તિહાં એક પ્રદેશમાં અનંત અગુરુલઘુ છે, અને બીજા પ્રદેશમાં અસંખ્યાતો અગુરુલઘુ છે, એમ ત્રીજા પ્રદેશમાં સંખ્યા અગુરુલઘુ છે, એ રીતે અસંખ્યાતા પ્રદેશમાં અગુરુલઘુ પર્યાય ઘટતે વધતો રહે છે,
એ અગુરુલઘુ પર્યાય સમયે સમયે ચલે છે, તેથી જે પ્રદેશમાં અસંખ્યા છે, તે પ્રદેશમાં અનંતે થાય છે અને જે પ્રદેશમાં અનંત છે, તે પ્રદેશમાં અસંખ્યાત થાય છે,
એમ ચૌદાજ લેકમાં ધર્માસ્તિકાયના અસંખ્યાતા પ્રદેશ છે, તેમાં સરખે સમકાલે અગુરુલઘુ પર્યાય ફરે છે. એટલે જે પ્રદેશમાં અસંખ્યાતે છે, તે સ્થાનકે અસંખ્યાત ફીટીને અનતે થાય છે, તે વ રે પ્રદેશમાં અસંખ્યાતાપણને વિનાશ થાય છે, અને અનંતપણને ઉત્પાદ થાય છે, એ રીતે અગુરુલઘુને ઉત્પાદ-વ્યય છે,
એ ધર્માસ્તિકાયમાં બીજા જે ગુણ છે, તે ધ્રુવપણે છે અથવા અગુરુલઘુ પિતે પણ અગુરુલઘુ પણે ધ્રુવ છે માટે ઉપજવું, વિણસવું અને ધ્રુવપણું એ ત્રણે ભાવ