________________
૪૦૩
તેમજ જીવ કર્તા, તેને પુદ્ગલાસ્તિકાય કારણુ મળ્યું, તે વારે જીવને સમયે સમયે અનતા કરૂપ પરમાણુએ લેવા, અને સમયે સમયે અનંતા કર્મરૂપ પરમાણુઓ ખેરવવારૂપ કાર્ય નિપન્યુ,
તેમજ જીવ કર્તા, અને તેને કાલદ્રવ્ય કારણ મળ્યું, તે વારે જીવને નવા–પુરાણા વનારૂપ કાર્ય નિપજ્યું,
એ રીતે ષદ્રવ્યમાં જીવને પાંચે દ્રવ્ય, કારણરૂપે જાણવા. અને જીવ પાતે અકારણ છે.
પ૨૬ શિષ્ય :—એ છ દ્રવ્યમાં કત્તા=કર્તા કેટલા અને અકર્તો કેટલા ?
ગુરૂ :-નિશ્ચયનયે કરી છએ દ્રવ્ય પાતે પેાતાના સ્વરૂપના કન્હેં છે, અને વ્યવહારનયે કરી અનેક નયની અપેક્ષાએ જોતાં તે એક જીવદ્રવ્ય કર્તા અને પાંચ દ્રવ્ય અકર્તો જાણવ, તે આવી રીતે ઃ—
જે વ્યવહારનયના છ ભેદ છે, તિહાં પ્રથમ શુદ્ધ વ્યવહારનયે કરી જીવ શુદ્ધ, નિલ, કમ થકી રહિત એવું પેાતાનું સ્વરૂપ નિપજાવવું તેના કર્તા જાણવા, એટલે જે જે આગલા ગુણુઠાણાનું છે।ડવું અને ઉપરના ગુણુઠાણાનું લેવુ તેને શુદ્ધ વ્યવહારનયે કોઁ કહીએ.
એટલે પહેલે ગુઠાણે અન ંતાનુબંધીની ચોકડી હતી, તે ખપાવી અને ચોથે ગુણુઠાણું આવ્યા, તે વારે જીવને એક સમકિત ગુણુ નિરાવરણ થયા અને અપ્રત્યાખ્યાનીની ચોકડી ખપાવી, તે વારે પાંચમે ગુણુઠાણું દેશિવરિત ગુજુ