________________
४२७ હવે તે નિગોદના બે ભેદ છે. એક વ્યવહારરાશિ નિગાદ અને બીજા અવ્યવહારરાશિ નિગોદ,
તિહાં જે જીવ, આદર એકેંદ્રિયપણું અથવા ત્રપણું પામીને પાછા નિગેદમાં જઈ પડે છે, તે નિગદીયા જીવ વ્યવહારરાશિયા કહીએ.
તથા જે જીવ, કઈ કાલે પણ નિગોદથી નીકળીને બાદર એકેદ્રિયદિપણું પામ્યા નથી તે જીવ અવ્યવહારરાશિયા કહીએ.
એ અવ્યવહારરાશિ નિગોદમાં ભવ્ય અને અભિવ્ય, એવા બે જાતિના જીવ છે, એ સ્વરૂપ સર્વ શ્રીભુવનભાનુ કેવલિના ચરિત્રની સાખે લખ્યું છે.
તથા ઈહાં મનુષ્યપણામાંથી જેટલા જીવ કર્મ ખપાવી એક સમયમાં મોક્ષે જાય છે, તેટલા જીવ તે સમયમાં અવ્યવહારરાશિ સૂક્ષ્મનિગદમાંથી નીકળીને ઉંચા આવે છે.
એટલે જે દશ જીવ મેક્ષે જાય, તે દશ જીવ અવ્યવહારરાશિમાંથી નિકળે, તિહાં કે સમયે તે જીવમાં ભવ્યજીવ ઓછા નીકળે તે એક, બે અભવ્યજીવ નીકળે, પણ વ્યવહારરાશિ જીવમાં વધઘટ થાય નહિ, તેટલાના તેટલાજ રહે,
એવા એ નિગદના ગેળા લેકમાં અસંખ્યાતા છે,
તે છ દિશાના આવ્યા પુદ્ગલ આહારદિપણે લે છે. એ જે છ દિશિનો આહાર લે છે, તે સકલ ગેળા - કહેવાય છે, અને જે લેકના અંતપ્રદેશે નિગદીયા ગેળા રહ્યા,