________________
*
તેમાં પ્રવૃત્તિ તે યાગવ્યાપારરૂપ ક્રિયા, અને સંકલ્પ તે ચેતનાના યોગ સહિત મનને વિકલ્પ, માટે શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ્યે પ્રવૃત્તિધમ તથા સંકલ્પધમ એ એને ઔયિક મિશ્રિતપણા માટે દ્રનિક્ષેપા કહેલા છે અને એક પિિતધમ તેને ભાવનિક્ષેપા કહે છે.
શ્રી સિદ્ધસેન દિવાકર્જી તાવિકલ્પ તે જીવની ચેતના, માટે તેને ભાવનયમાં ગવેષે છે, અને પ્રવૃત્તિ તે વ્યવહારનય છે, તથા સંકલ્પ તે ઋજુસૂત્ર છે, અને પરિણતિ એક વચનપર્યાયરૂપ તે શબ્દનય અને સંકલ્પ વચનપર્યાયરૂપ તે સમભિરૂઢનય તથા વચનપર્યાય, અપર્યાયરૂપ સંપૂર્ણ, તે એવ'ભૂતનય. એ ત્રણ નય શુદ્ધ છે અને ભાવધમ મધ્યે મુખ્યભાવને ઉત્તરાત્તર સૂક્ષ્મતાના ગ્રાહક છે.
એ રીતે સક્ષેપ અધિકારે નયનું સ્વરૂપ કહ્યું. ૪૧૫—હવે અઠ્ઠાવીશ ઉપનયનું સ્વરૂપ બતાવે છે –
તિહાં પ્રથમ નૈગમનયના ત્રણ ભેદ કહે છે. એક વત માને અતીતારાપણુ નેગમ, ખીજે વત માને અનાગતારે પણ નૈગમ, ત્રીજો વર્તમાન નગમ.
હવે સગ્રહનયના બે ભેદ કહે છે:~ સંગ્રહ અને ખીને વિશેષસ'ગ્રહ.
એક સામાન્ય
તથા વ્યવહારનયના એ લે, એક શુદ્ધ્વ્યવહાર,
ખીજા અશુદ્ધવ્યવહાર.