________________
૩૮૨ તથા સંશ=ભંગી, ત્રિભંગી, સપ્તભંગીએ કરી તથા ઉમrmહિં-પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે પ્રમાણે કરી જે અgr =પોતાના આત્માને યોગ્ય ગુરૂગમથી યથાર્થપણે જાણે, ઓળખે વળી સાયવાચ=સ્યાદ્વાદરૂપ આઠ પક્ષ ગુરૂગમથી જાણે, એમજ સ્યાદ્વાદપણે મેક્ષનિક અવસ્થાને પણ ગુરૂગમથી જાણે, પરવસ્તુને હેય જાણે, જીવગુણ ઉપાદેય જાણે, તે સમકિતદષ્ટિ જાણવા. અને એવા સમકિત સહિત જે કરણી કરવી, તે સર્વ મોક્ષમાર્ગનું હેતુ જાણવું, એવું સાંભળીને –
૫૧૬ શિષ્ય – ભવ્યજીવ મેક્ષાભિલાષીને સ્વરૂપની પ્રતીતિ કરવા વાસ્તે નવ તત્વનું સ્વરૂપ કહયું, તે પ્રમાણ છે, પરંતુ આગળ પન્નવણું સૂત્રના પાઠ મધ્યે કહયું જે પરમાર્થ છ દ્રવ્યના ગુણ પર્યાયરૂપ સૂક્ષ્મ અર્થ છે, તે જાણવાને ઘણે પરિચય કરે, અભ્યાસ કરે, એવી રીતે તમે કહ્યું, માટે બાલ જીવ ઉપર કૃપા કરી પદ્રવ્યનું સ્વરૂપ પ્રકાશ કરે. ?
ગુરૂ –છ દ્રવ્ય જાણે, છ દ્રવ્યના ગુણ જાણે, છે દ્રવ્યના પર્યાય જાણે, તે છ દ્રવ્યમાંહેલા પાંચ અછવદ્રવ્ય હેય જાણું અને એક જીવદ્રવ્ય નિશ્ચયનયે કરી સિદ્ધ સમાન મોક્ષમય મોક્ષને જાણનાર, મેક્ષને કારણ, મેક્ષમાં જાવાવાળે, મોક્ષમાં રહેનારો, એ આપણે જીવ અનંતગુણી અરૂપી છે, તેને ધ્યાવે, તે નિશ્ચયજ્ઞાન કહીયે,