________________
૨૮૫
એટલે શુભ વ્યવહારનયમાં નૈગમ, સંગ્રહ, વ્યવહાર, અને જુસૂત્ર, એ ચાર નય જાણવા.
૪૨૧–પાંચમા અનુપથરિત વ્યવહારનયનું - સ્વરૂપ કહે છે –
કઈ જીવ જુસૂત્રના ઉપયોગ અજાણપણે શરીરાદિ વ્યકમરૂપ પર વસ્તુ તે પિતાથી પ્રત્યક્ષપણે જુદી છે, તેને જીવ અજ્ઞાનને વશ કરી પિતાની કરી જાણે છે, તેને પિતાના શરીરને વિષે જીવબુદ્ધિ છે, તે અનુપચરિત વ્યવહાર ન કર્તા જાણવો. ૧
તથા તે અશુભયોગે કરી વ્યવહારનયને મતે કર્મરૂપ દળીયાનું ગ્રહણ કરી બાંધવું, તે ગ્રહવારૂપ વ્યવહારનય જાણો ૨
તે દળીયાં પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા, તે સંગ્રહનયને મતે કર્મસત્તારૂપ છે, પણ વ્યવહારનયે જાણવા ૩
તથા નિગમનયને મતે અતીતકાલે દળીયાં ગ્રહયાં હતા અને અનાગતકાલે ભેગવશે તથા વર્તમાનકાલે સત્તાએ બંધ. રૂ૫ રહયા છે, તે નિગમનયને મતે વ્યવહારરૂપ જાણવા. ૪
તથા તે દળીયાં સ્થિતિ પાકે વ્યવહારનયને મને સમકિતી જીવ, ઉદયરુપભાવે ઉદાસપણે ન્યારા રહી ગવે છે, તે ભેગવવારુપ [ક] વ્યવહારનય જાણવે. ૫