________________
૭૧ વિલા જે સાચે ઠાવકે (હોંશિયાર) હોય, તે નિર્વિઘપણે જીવ, મોક્ષનગરે પહે, એ પરમાર્થ જાણ..
માટે કઈ જીવ પુણ્ય બાંધે, તેવારે ચાર તત્વ ભેળા આવે, તે આવી રીતે – * જે પુણ્યના દળીયા અજીવ છે, તે આશ્રવ રૂપ છે, અને એ દળીયા બંધાય છે, એટલે પુણ્ય, અજીવ, આશ્રવ અને બંધ, એ ચાર તત્વ થયા.
એ રીતે એ નવ તત્વમાં વ્યવહારનયને મતે પુણ્યતવ જીવને વેલાવારૂપ આદરવા ચોગ્ય છે..
૭૫ શિષ્યઃ—એ નવ તત્વમાંથી જીવને વાણેતર રૂપ કેટલા તત્વ પામીયે?
ગુરૂ –એ નવ તત્ત્વમાંથી એક નિર્જરા તત્વ જીવને વાણેતર રૂપ જાણવું. - જેમકે કેઈ એક શાહુકાર ઘણુ કરજે વીંટા હોય તેણે કરી દુઃખી થયે હોય, પણ તેને વણેતર ઠાવકે (ભલે) મળ્યું હોય તો શેઠને કરજથકી છોડાવે અને નવી કમાણ કરી આપે,
તેમ છતાં જીવ ઘણા કાળથી કમરૂપ કરજે વટાણે મહા દુઃખ ભેગવત થકે સંસારમાં ફરે છે, એમ કરતાં ફરતાં ભવસ્થિતિને વેગે કરી સકામ નિજરૂપ વાતર જીવને મળે, તેવારે સર્વ કર્મરૂપ કરજથકી જીવને છોડાવે, અને જ્ઞાનાદિક ગુણરૂપ અનંતી લક્ષ્મી જીવને પ્રગટ કરી આપે.