Book Title: Adhyatmasar
Author(s): Kunvarvijay
Publisher: Jain Shree Sangh Paldi Ahmedabad

View full book text
Previous | Next

Page 576
________________ ચારિત્રનું સહાય છે, એમ એક ગુણને અનંતગુણનું સહાય છે, હવે જે ગુણુ સહાય દે છે, તે આત્માના ગુણમાં દાનધર્મ છે. તે સિદ્ધના જીવ પ્રતિસમયે અનંત સ્વગુણસહાયરૂપ શક્તિની પ્રાપ્તિ તે સિદ્ધના જીવને લાભ છે, તથા સિધના જીવ પિતાના પર્યાયને પ્રતિસમયે ભગવે છે. તે ભેગ છે. તથા સિદધના જીવ સ્વાભાવિક જે સ્વગુણ તેને વારંવાર ભગવે છે, માટે તેને ઉપભોગ છે. એમ સિધ્ધને દાન સ્વરૂપનું છે, લાભ પણ સ્વરૂપને છે. ભેગ સ્વપર્યાય છે અને સ્વાભાવિક સ્વગુણુનો ઉપભાગ છે. એ રીતે એક સિધ્ધ આશ્રથી કિંચિત્માત્ર લખ્યું છે, એવા અનંતા સિદધ વતે છે, તે માટે એક સિદ્ધનું સ્વરૂપ જાણ્યું એટલે સર્વ સિદ્ધનું સ્વરૂપ જાણ્યું. તેથી એક સિદધનું નયસાપેક્ષ સ્વરૂપ જેના જાણવામાં આવે, તેને જ્ઞાની કહીએ, અને જેની શ્રદ્ધામાં બેસે, ગુરૂગમથી અંતરંગ સહે, તેને સમકિતી કહીએ... ૬૪૪–એવા પુરૂષને સિધ્ધના સુખ નજીક છે, એવા પુરુષ સંસારમાં જે રહ્યા છે, તે માત્ર ભાવસ્થિતિના વાંક (પ્રતિબંધ) થકી રહ્યા છે, અને એવી ઓળખાણના ધણું જે

Loading...

Page Navigation
1 ... 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610