________________
૪૩
એમ સર્વે દ્રવ્યમાં સત્ત્વપણું છે, જો અગુરૂલઘુને ભેદ ન થતા હાય, તેા પછી પ્રદેશે પ્રદેશે માંડામાંડે ભેદનું કહેવાપણુ' થાય, તેથી અનુરૂલઘુના ભેદ સČમાં છે, અને જેટલુ ઉત્પાદ-વ્યયનું સત્ત્વપણું એક તે એક દ્રવ્યપણ જાણવુ અને જેનું ઉત્પાદ-વ્યયનું સત્ત્વપણું જુદુ તે દ્રવ્યપણુ પણ જુદું જાણવુ. એ રીતે સત્ત્વપણુ કર્યું.
૫૫૦-શિષ્યઃ—એ ષદ્રવ્યમાં અનુરૂલઘુપણું તે શુ
કહીએ ?
ગુરૂ ઃ—જે દ્રવ્યમાં અગુરુલઘુ પર્યાય છે, તે દ્રવ્યમાં અનુરૂલઘુ હાનિ-વૃદ્ધિ કરે છે, એટલે છ પ્રકારની વૃદ્ધિ અને છ પ્રકારની હાનિ કરે છે.
તેમાં પ્રથમ છ પ્રકારની વૃદ્ધિ કહે છે ઃ— એક અન’તભાગવૃદ્ધિ, ત્રીજી અસ`ખ્યાતભાગવૃદ્ધિ, ત્રીજી સંખ્યાતભાગવૃદ્ધિ, ચાથી સંખ્યાતગુણવૃદ્ધિ, પાંચમી અસંખ્યાતગુણવૃદ્ધિ, છઠ્ઠી અનતગુણવૃદ્ધિ.
છ
-
હવે છ પ્રકારની હાનિ કહે છે —એક અનંત ભાગહાનિ, બીજી અસંખ્યાતભાગહાનિ, ત્રીજી સખ્યાતભાગહાનિ, ચેાથી સંખ્યાત ગુગ્નુ હાનિ, પાંચમી અસંખ્યાત ગુણુ હાનિ, છઠ્ઠી અન'ત ગુણાનિ.
એ રીતે એ છ પ્રકારની વૃદ્ધિ અને છ પ્રકારની હાનિ, સ` દ્રશ્યમાં સ સમયે થઈ
સદાકાલ
રહી છે,
•