________________
૩૪.
તિહાં પ્રથમ દ્રવ્યાસ્તિક દશ નયનું સ્વરૂપ
કહે છે.
-:
સર્વ દ્રવ્યમાં અનેક સ્વભાવ છે, તે એક વચનથી કહયા ન જાય, તેથી માંહેામાંડે સંક્ષેપપણે કહે છે. તિહાં જે ઉત્પાદ, વ્યય, પર્યાંય ગુણપણે દ્રવ્યની ગુણસત્તાને ગ્રહે, તે દ્રવ્યાસ્તિકનય કહીયે, તે દ્રવ્યાસ્તિકનયના દૃશ ભેદ છે, તે કહે છે.
(૧) તિહાં પ્રથમ સર્વે દ્રવ્ય નિત્ય, માટે નિત્યદ્રવ્યાસ્તિક કહીયે.
(૨) ખીજે જે અનુરૂલઘુ અને ક્ષેત્રની અપેક્ષા ન કરે, અને મૂલગુણુને પિ'ડીપણે ગ્રહે, જેમ જ્ઞાનાદિક ગુણે કરી સર્વે જીવ એક સરિખા છે, માટે સર્વે જીવ એક કહીયે. તે એક દ્રવ્યાસ્તિક જાણવા.
(૩) ત્રીજો જે સ્વદ્રવ્યાક્રિકને મહે, તે સત્યદ્રવ્યાસ્તિકનય ચાર પ્રકારે છે. તેમાં પ્રથમ સર્વે દ્રવ્ય પાતપેાતાના ગુણુ કરી સત્ય છે, તે સ્વદ્રવ્ય સત્યદ્રવ્યાસ્તિક કહીયે, તથા જે સર્વે દ્રવ્ય પાતપાતાના પ્રદેશરૂપ ક્ષેત્રને માને કરી સહિત છે, તે સ્વક્ષેત્રદ્રવ્યાસ્તિક તથા સ્વકાલ દ્રવ્યાસ્તિક તે સર્વાં દ્રવ્યમાં પાત પેાતાને અનુરૂલઘુ જાણવા તથા સ્વભાવ દ્રવ્યાસ્તિક તે સવે દ્રવ્ય પેાત પેાતાના ગુણુ-પર્યાયરૂપ ભાવે કરી સહિત વર્તે છે.