________________
૩૦૬ શ્રાવપુત્ર–એ નયના મતવાળે શ્રેણિભાવ ગ્રહણ કરે છે, માટે જેણે શુકલધ્યાન રૂપાતીત પરિણામ ક્ષેપક શ્રેણિયે ઘાતકર્મને ચૂરી અનંત ચતુષ્ટયરૂપ લક્ષમી પ્રગટ કરી, તેને સમભિરૂઢનયને મતે જીવ કહીયે. એટલે એ નયવાળો તેર-ચૌદમે ગુણઠાણે કેવલી ભગવાનને જીવ કહી બેલાવે.
૪૫૮-જિનદાસ –એવંભૂતનયને મતે જીવનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવકપુત્ર–એ નયના મતવાળે સંપૂર્ણ ભાવ રૂપ વસ્તુ માને છે, માટે જે સકલ કમને ક્ષયે અનંત ગુણરૂપ લક્ષ્મી પ્રગટ કરી લેકને અંતે વિરાજમાન અવ્યાબાધ સુખના ભેગી થયા, તેને જીવ કહી બેલાવે, એટલે એ નયના મતવાળે સિદ્ધિ અવસ્થામાં જે ગુણ હતા, તે ઈહાં ગ્રહણ કર્યા.
એ રીતે પકવ્યનું સ્વરૂપ સાત ન કરી બતાવ્યું.
૪૫૯-જિનદાસ–સાતે નયે કરી નવતત્વનું સ્વરૂપ કેમ જાણીયે?
શ્રાવકપુત્ર–આગળ પદ્વવ્યરૂપ જીવતત્વ અને અજીવ તત્ત્વનું સ્વરૂપ તે બતાવ્યું, શેષ સાત તત્વનું સ્વરૂપ સાત ન કરી જાણવું રહ્યું. •