________________
૫૧૨
એ રીતે ભિન્ન-ભિન્ન પ્રકારે જાણી અંતરંગ ભાસન સહિત પ્રતીતિ કરી ચાર ગતિરૂપ સંસાર થકી ઉદાસી ભાવે ત્યાગરૂપ વૈરાગ્ય પંચ મહાવ્રત શુદ્ધ રીતે આદરે, અને જેવી રીતે આદરે, તેવી રીતે મેક્ષિનિક રૂપ સાધ્ય રેખું રાખીને પાલે. તે જીવ સામુનિરાજ છઠે-સાતમે ગુણઠાણે વર્તતા કંચનપાત્ર સમાન જાણવા.
હવે બીજા જીવ જે જાણે, આદરે અને ન પાલે, જીવ એાળખાવે છે –
એટલે આગળ જે જીવ-અવરૂપ પદ્રવ્યનું નવ તત્વ સ્વરૂપ કહ્યું, તે પ્રમાણે અંતરંગ જાણપણારૂપ ભાસન સહિત પ્રતીતિ કરે, તથા ચાર ગતિરૂપ સંસારથકી ઉદાસીભાવે ત્યાગરૂપ વૈરાગ્યે શુદ્ધ રીતે પાંચ મહાવ્રત ગુરૂમુખે ઉચ્ચરે, અને સાધ્ય એક આત્માને કર્મ થકી મૂકવવારૂપ નિઃકર્મો અવસ્થાને રાખીને પંચ મહાવ્રત શુદ્ધ રીતે પાલે, પણ પૂર્વકર્મરૂપ ઉદયભાવને યોગે કરીને વ્રત થકી ચૂક્ય, મનઃપરિણામ વિષે અશક્ત થયે.
છે ગાથા છે જે જાકે જૈસે ઉદે, તવ ભોગે તે થાના શક્તિ મરેડે છવકી, ઉદય મહા બલવાન ના
એવી રીતે ઉદયભાવને વેગે કરી વ્રતથકી પરિણામ ખસ્યા, પણ વેષ મૂકે નહિ, પ્રતિક્રમણ-પડિલેહણાદિ . કિયા યથાશક્તિએ સાચવે, વિષયસુખ તે વિષપાન સમાન