________________
૧૯
એ રીતે પ્રતિક્રમણ કરવા થકી પામ નિતે ખરૂ,
.
પરંતુ તે કાને નિવતે ? કે જે અંતરંગ સત્તાગતે રહેલ વસ્તુધમ ને નિરાવરણપણે પ્રગટ કરવાને અર્થે પ્રતિક્રમણ કરે છે, તે પ્રાણી પાપથકી નિવર્તે છે, પરંતુ જ્ઞાનીની નિશ્રા વિના પાપ ટળે નહિ,
માટે એવી આલેયણા સહિત જે પ્રતિક્રમણ કરવું, તે તે દેશિવરિત પાંચમા ગુણુઠાણાવાળા શ્રાવક તથા છઠ્ઠું -સાતમે ગુણુઠાણે વનારા સાધુ મુનિરાજ તેને ઉચે આવ્યુ છે, માટે તેમાં પૂર્વે કહ્યા તે રીતે આઠ તત્ત્વ પામીયે.
૧૪૩ શિષ્યઃ—એ નવ તત્ત્વમાંથી ભાવ કાચેાત્સગ માં કેટલા તત્ત્વ પામીયે ?
ગુરૂ:—જે શખ્સ નયને મતે જાતે જાણપણા સહિત બાહ્ય થકી તા મેરૂની પર નિશ્ચલપણે થઈ ને દુષ્ટ જીવ જે વાઘ, સિંહૈં, શિયાળ, રીંછ અને સર્પાદિક તિય ચના કરેલા ઉપસર્ગ તથા દેવતા અને મનુષ્યના કરેલા ઉપસર્ગ જેવા કે છંદન, ભેદન, તાડન, તનાદિક તથા ક્રૂરવચન, કડવા વચનરૂપ અનેક પ્રકારના ઉપસગ થાય, પણ સમતા રસે ભીના એવા જે મુનિરાજ, તે નિશ્ચલિતપણે વર્તે, પરંતુ કાપ કરે નહિં, અને અ ંતરંગ થકી તાજ્ઞાનીની વચનાની જાગૃતિ વર્તે સ્વ-પરની વહેંચણુ સાથે અડાલપણે લક્ષ્યની જાગૃતિમાં મળે તે પ્રાણીમાટી નિજ રા કરે. તેને ભાવ કાર્યંત્સગ કહીયે, તેમાં આઠ તત્ત્વ પામીયે.