________________
૪૦૬
એમ છ દ્રવ્યમાં કર્નો-અકાઁપણાનું સ્વરૂપ જાણવું. ૫૨૭ શિષ્ય :—એ છ દ્રવ્યમાં સવગય-ઈયર= સર્વગત એટલે સર્વવ્યાપી દ્રવ્ય કેટલા અને તે થકી ઈતર એટલે દેશ વ્યાપી દ્રવ્ય કેટલા ?
ગુરૂ —છ દ્રવ્યમાં એક આકાશદ્રવ્ય સવ લેાકાલેાકવ્યાપી છે, અને પાંચ દ્રવ્ય, દેશવ્યાપી જાણવા.
કારણકે ધર્માસ્તિકાય અસ ંખ્યાત પ્રદેશી લેાક વ્યાપી જાણવું, તથા કાલદ્રવ્ય ગણિતકાલ તે અઢીદ્વીપ વ્યાપી જાણવું. તથા જીવદ્રવ્ય પણ લેાકવ્યાપી જાણવુ, એટલે જેટલા લેાકાકાશના પ્રદેશ છે, તેટલા નિગેાદના ગેાળા છે, અને એકેક ગેાળામાં અસંખ્યાતી નિગેાદ રહી છે, તે એકેકી નિગેાદમાં અન`તા જીવ રહયા છે, માટે જીવ દ્રવ્ય લેાકવ્યાપી જાણવું. તથા પુદ્ગલ દ્રવ્ય પશુ એકેક જીવને સત્તાએ અનતા કર્મરૂપ પુદ્ગલ પરમાણુએ લાગ્યા છે, તથા તે થકી બીજા છૂટા લેાકવ્યાપી પરમાણુઓ પણ અનંતા છે, તે સલાક વ્યાપી છે, એ રીતે એ પાંચ દ્રવ્ય દેશવ્યાપી જાણવા, અને એક આકાશાસ્તિકાય દ્રવ્ય લાકાલાક વ્યાપી અન'તપ્રદેશી તે સર્વ વ્યાપી જાણવું.
એ છ દ્રવ્યમાં સવ વ્યાપી તથા દેશ વ્યાપીનુ' સ્વરૂપ કર્યું.
૫૨૮ શિષ્યઃ—એ છ દ્રવ્ય અપવેસા-અપ્રવેશી એટલે એક ક્ષેત્રે છ દ્રવ્ય ભેળા મળી રહયા છે, પણ