________________
૩૦૭
૪૬૦-જિનદાસ–પુણ્યાદિક સાત તત્વનું સ્વરૂપ સાત નયે કરી કેમ જાણીએ?
શ્રાવપુત્ર–કે જીવે જુસૂત્રનયને મતે શુભ પરિણામે કરી વ્યવહારનયને મતે પુણ્યરૂપ આશ્રવના દળીયા ગ્રહણ કરી સંગ્રહનયને મતે પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યા, તેને અજીવ કહીયે. અને તે દળીયા નિગમનયને મતે કરી ત્રણે કાલ એક રૂપપણે જાણવા.
એ રીતે જુસૂત્ર, વ્યવહાર, સંગ્રહ અને નગમ, એ ચાર ન કરી જે જીવે દ્રવ્યપુણ્ય ઉપાડ્યું.'
તેમાં પુણ્ય, અજીવ, આશ્રવ અને બંધ, એ ચાર તત્ત્વ જાણવા, અને ભાવપુણ્ય તે તે પુણ્યના દળીયા શબ્દ નયને મતે સ્થિતિ પાકે ઉદયરૂપ ભાવે પ્રગટયા, તથા સમશિરૂઢનયને મતે સર્વ પર્યાય પ્રવતના રૂપ વસ્તુને પામ્યા અને એવભૂતનયને મતે તે પુણ્યપર્યાયરૂપ સર્વ વસ્તુ જીવે ભેગવવા માંડી,
એમ સાતે નયે કરી પુણ્યનું સ્વરૂપ જાણવું. ૪૬૧-હવે પાપનું સ્વરૂપ સાતે નયે કરી કહે છે –
કઈ જીવે જુસૂત્રનયને મતે અશુભ પરિણામે કરી વ્યવહારનયને મતે પાપરૂપ આશ્રવના દળીયાને ગ્રહણ કરી સંગ્રહનયને મતે પ્રકૃતિરૂપ સત્તાપણે બાંધ્યાં તેને અજીવ કહીયે. અને તે દળીયા નૈગમનયને મતે ત્રણે કાલ એક રૂપપણે જાણવા. એણ ચાર ન કરી જે જીવે દ્વવ્યાપ