________________
૫૦૮ ૬૪૮–હવે ત્રીજા પ્રશ્ન મથે પાંચ પ્રકારનું જ્ઞાન તથા ષડદ્રવ્યનું સ્વરૂપ દેશ વ્યાપી તથા સર્વવ્યાપી પણે જાણવું તે કહે છે –
મતિવૃતાદિ ચાર જ્ઞાન, તે પિતાપિતાની મર્યાદા પ્રમાણે ઉપગ દીધે લેકમાં એના પર્યાય પ્રવતે, તે પ્રમાણે રેયપદાર્થ જાણે, માટે દેશવ્યાપી જાણવા અને એક કેવલજ્ઞાનને ઉપગ તે પ્રયાસ વિના સર્વ પર્યાય લેાકાલેલકમાં વ્યાપી રહ્યા છે, તેણે કરી સર્વ પદાર્થ એક સમયમાં જાણે છે, માટે સર્વવ્યાપી જાણ.. - ૬૪૯-હવે છ દ્રવ્યમાં દેશવ્યાપી અને સર્વવ્યાપીપણું કહે છે –
તિહું ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, એ બે દ્રવ્ય લેકવ્યાપી અસંખ્યાત પ્રદેશી જાણવા, તેમજ એક છવદ્રવ્ય અસંખ્યાત પ્રદેશ છે, એવા અનંતા છવદ્રવ્ય છે, તે પણ લેકવ્યાપી જાણવા, તથા પુદ્ગલદ્રવ્યના પરમાણુ અનંતપ્રદેશી, તે પણ લેકવ્યાપી જાણવા, તથા કાલદ્રવ્યને સમય એક પણ પ્રવર્તન કાલ તે અઢીદ્વીપ વ્યાપી જાણ, અને એક આકાશદ્રવ્યના અનંતા પ્રદેશ તે કલેકવ્યાપી જાણવા.
એ રીતે એક આકાશ વિના પાંચ દ્રવ્ય લકવ્યાપી છે, માટે દેશવ્યાપી જાણવા અને એક આકાશદ્રવ્ય તે લેકાલેકમાં વ્યાપી રહ્યો છે, માટે સર્વવ્યાપી છે. એ ત્રીજે પ્રશ્ન થયે.