________________
•
ર૧૬ સેવતાને અનુમોદે નહિ. તથા મનુષ્ય, તિર્યંચ અને દેવતા સંબંધી વિષયની વાંછા કરે નહિ, કરાવે નહિ, અમદે નહિ, તે ઋજુસવ તથા વ્યવહારનયને મતે કરી દ્રવ્ય સુશીલ જાણવું
તથા શબ્દનયને મતે જતાં તે પિતાને આત્મા પિતાના જ્ઞાનાદિ અનંત ગુણને ભેગી છે, તે પરભાવને ભેગવે, માટે તેને ભાવમૈથુન કહીયે, તે સર્વ પરભાવભેગીપણે ભોગવવું નહિ. અને પિતાને આત્મા નિકમ કરવા માટે જ્ઞાનીની આજ્ઞાને આધીન રહી, પરભાવને કદાચ સાધનપણે પ્રહે, અગર કમ પરવશતાથી પીગલિક પદાર્થો ગ્રહે પણ અગ્રાહાપણે-અરમણિકપણે માને અને એવું ચિતવે જે આત્માની ભૂલ છે. એ રીતે આત્માને નિદતે એ પરભાવને અનંત જીવે અનંતીવાર લઈ ભોગવીને વસ્યું તે મુજને ગ્રહવું, ભેગવવું ઘટે નહિ, એમ સર્વ પદભાવ ભેગીપણું જ્ઞાનીની આજ્ઞાનુસારી ને તે કિયાઓ વિધિપૂર્વક કરવાના મતે તજીને સ્વભાવ ભક્તા પણે રહે, તે જીવ, શબ્દનયને મતે ભાવસુશીલ જાણે.
૩૨૩–દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે કરી મૈથુનનું સ્વરૂપ દેખાડે છે –
પ્રથમ દ્રવ્યથકી મિથુન તે કરણરૂપ સેવવું,
તથા ક્ષેત્રથકી મિથુન તે ત્રણ લેકને વિષે ઈયિના સાવધની ઈચ્છા,