Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
hય તે
શ્રી લઘુક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત વિરા–બીજી ગાથાના ભાવાર્થમાં કહ્યા પ્રમાણે. વિશેષ એજ કે ઉલ્લેધાંગુલ તે આઠ આડા યવને અંગુલ ચાલુ રીતિ પ્રમાણે ગણાય છે, તે લગભગ જાણો. અને શ્રી મહાવીર સ્વામીનું અંગુલ તે બે ઉત્સધાંગુલ જેટલું હતું માટે તેમનું અર્ધ અંગુલ જેટલું માપ તે યથાર્થ ઉસેધાંગુલ ગણાય, એવા માપથી શરીર વિગેરેની ઉંચાઈમપાય છે, અને એ સિવાય બીજું માપ આત્માગુલ તથા પ્રમાણુગુલ નામનું પણ છે. તે સર્વનું સવિસ્તર સ્વરૂપ અંગુલસત્તરિ આદિ ગ્રંથેથી જાણવાયેગ્ય છે. અહિં ઉત્સધાંગુલી એક જન કહ્યો તે પ્રમાણગુલથી ચારમા ભાગને ન્હાને ગણાય છે, અને આત્માગુલ તે અનિયત હેવાથી તે સાથે ઉત્સધાંગુલની સરખામણી હાય નહિં. છે ૫
અવતર:–હવે કેટલાક દ્વિપસમુદ્રોનાં નામ આ ગાથામાં કહેવાય છે– पढमो जंबू बीओ, धायइसंडो अ पुक्खरो तइओ। वारुणिवरो चउत्थो, खीरवरो पंचमो दीवो ॥ ६॥ घयवरदीवो छट्ठो, इक्खुरसो सत्तमो अ अट्ठमओ। गंदीसरो अ अरुणो, णवमो इच्चाइ(s)संखिज्जा ॥७॥
શબ્દાર્થ – પઢો-પ્રથમ, પહેલે
વાળવો–વાણુંવર દ્વીપ નવૂ–જંબુદ્વિીપ
૩ર-ચોથો વીરો–બીજે
રણરવો–ક્ષરવર દ્વીપ ધારૂસંડો-ધાતકી ખંડ
વંજમો-પાંચમે પુરો-પુષ્કર દ્વીપ
હોવો-દ્વીપ તો-ત્રીજો
ઘચવવીવો-ધૂતવર દ્વીપ
હીરો–નંદીશ્વર દ્વીપ છ-છઠ્ઠો
–અરૂણ દ્વીપ દરપુર-ઇક્ષુરસદીપ
નમો-નવમે. સત્તમો–સાતમે
-ઈત્યાદિ મકમળો–આઠમે
સંધિના–અસંખ્યાતા ૧ ગાથામાં મેં નથી તો પણ “ઈચ્ચાઈ” પદની છેલ્લી ૪ માં લુપ્ત થયેલ છે એમ જાણીને અર્થ વખતે એ “અ” ઉપયોગમાં લે. લુપ્ત ભંગના કારણથી છે.