Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 549
________________ ૩૬૨ શ્રી લધુક્ષેત્રસમાસ વિરતાર્થ સહિત. વિસ્તર –અહિં પાંચસ્થાન તે મેરૂપર્વતનું મૂળ, સમભૂમિ, નંદનવન, સામનસવન અને સર્વથી ઉપરનું પડકવન અથવા શિખરતલ એ ઉપરાઉપરી પાંચ સ્થાનની કમશ: પહોળાઈ અનુક્રમે ૫૦૦ જનાદિ કહી તે આ પ્રમાણે – ૧ મેરૂના મૂળનો વિસ્તાર ૫૦૦ | ૪ સોમનસ સ્થાને ૩૮૦૦ ૨ સમભૂમિસ્થાને ૯૪૦૦ ૫ પંડકરને (શિખરતલે) ૧૦૦૦ ૩ નંદનવને ૯૩પ૦ બે વિસ્તારને વિશ્લેષકરી ઉંચાઈવડે ભાગતાં જે આવે તેટલી હાનિ ઉપર ચઢતાં હોય અને નીચે ઉતરતાં તેટલી વૃદ્ધિ હાય” એ ગણિતરીતિ પ્રમાણે મૂળના અને શિખરતલના નિયતવિસ્તારથી વચ્ચેના ત્રણ સ્થાનને અથવા પાંચ સ્થાનને વિસ્તાર પ્રાપ્ત થાય તે આ પ્રમાણે-- ૯૫૦૦ મૂળવિસ્તારમાંથી “૧૦૦૦ શિખરવિસ્તાર બાદ જતાં ૮૫૦૦ ને ૮૫૦૦૦ની ઉંચાઈએ ભાગી શકાય નહિં માટે દશીયા અંશ કરવાને x૧૦ દશવડે ગુણતાં ૮૫૦૦૦ દશયા ભાગ આવ્યા તેને ૮૫૦૦૦ વડે ભાગતાં ૮૫૦૦૦)૮૫૦૦૦(૧ દશી ભાગ આવ્યું જેથી સ્પષ્ટ થયું કે આ બે મેરમાં દરેક ૮૫૦૦૦ જનાદિકે એકેક દશી ભાગ એટલે કે જનાદિ ઘટે ૧૦૦૦૦ અને વધે. તે ઉપરથી સમભૂમિસ્થાનને વિસ્તાર આ પ્રમાણે – મૂળભાગથી ૧૦૦૦ જનઉપર જમીનની અંદર ચઢીએ ત્યારે સમભૂમિ ભાગ આવે છે, એટલે મેરૂ પર્વત ભૂમિમાં ૧૦૦૦ એજન ઉડો છે, અને દરેક જન જન ઘટે છે તે =૧૦૦ એજન ઘટતાં ૫૦૦ માંથી ૧૦૦ બાદ કરતાં ૯૪૦૦ આવ્યા, જેથી સ્પષ્ટ થયું કે સમભૂમિસ્થાને મેરૂનો વિસ્તાર ૯૪૦૦ એજન છે. | તિ સમભૂમિ વિસ્તાર: હવે સમભૂમિથી ઉપર ૫૦૦ જન ચઢતાં નંદનવન આવે છે માટે પાંચને દશે ભાગતાં અથવા ', વડે ગુણતાં ૫૦ જન આવ્યા, તેને સમભૂમિવિસ્તાર ૯૪૦૦ માંથી બાદ કરતાં [ ૯૪૦૦-૫૦= ] ૯૩૫૦ એજન જેટલે મેરૂને બાહ્ય વિસ્તાર નંદનવનને સ્થાને છે. રતિ નંદ્રનવને મેuસ્તાર: (અભ્યન્તર વિસ્તાર નંદનવનના બે બાજુના ૫૦૦-૫૦૦ એજન બાદ કરતાં ૯૨૫૦ જન આવે એ પણ અહિં તફાવત રૂપ જ છે. ) - 1 અભ્યઃરમેરૂને વિસ્તાર જમ્બુદ્વીપથી અહિં તફાવત ૩૫ છે, છતાં ગ્રંથમાં દર્શાવે નથી તે ઉપવાકાણથી જાણે.

Loading...

Page Navigation
1 ... 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669