Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી નંદીશ્વર-કંડલ વિગેરે દ્વીપમાં શાશ્વતજિનચે.
૧૯
સંસ્કૃત અનુવાદ. ततो द्विगुणप्रमाणानि चतुर्धराणि स्तोत्रवर्णितस्वरूपे । नंदीश्वरे द्विपंचाशत्, चत्वारि कुंडले रुचके चत्वारि ॥२॥२५८॥
નાથા –તે ૮ ચેત્યોથી બમણું પ્રમાણવાળાં અને ચાર ચાર દ્વારવાળાં ચૈત્ય સ્તોત્રમાં વર્ણવેલા સ્વરૂપવાળા નંદીવરદ્વીપમાં પર (બાવન) છે, કુંડલદ્વીપમાં ૪ છે, અને રૂચકદ્વીપમાં પણ ૪ છે [એ દવે ચે કહ્યાં ] ૨ કે ૨૫૮ છે
વિસ્તર –શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજીનું રચેલું “ શ્રીશાવતચૈત્યસ્તવ” નામનું એક સ્તોત્ર છે, તેમાં સર્વે શાશ્વતચૈત્યેનાં સ્થાન પ્રમાણે દ્વાર પ્રતિમા સંખ્યા આદિ સવિસ્તર વર્ણન છે, તે સ્તોત્રમાં શાવત જિનસ્તુતિને માટે વર્ણવેલા આઠમાં નંદીવરદ્વીપમાં બાવન ચિત્ય કહ્યાં છે, ૧૧માં કુંડલીપમાં ૪ ચિત્ય અને ૧૩માં રૂચકદ્ધીપમાં પણ ૪ ચૈત્ય કહ્યાં છે, એ પ્રમાણે એ ત્રણ દ્વીપમાં મળીને ૬૦ ચેત્ય કહ્યા છે, તેનું કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે,
છે ૮મા નંદીશ્વરદ્વીપમાં (બાવન) શાશ્વત જિનચૈત્ય
નંદી=સમૃદ્ધિ વડે રંધર વૈભવવાળ-દીપતો જે દ્વિીપ તે નરીક્ષદ્વીપ, તેના પૂર્વાઈને અધિપતિ કેલાસ દેવ અને પશ્ચિમાર્ધને અધિપતિ હરિવહન દેવ છે, એ દેવાની વિજયદેવ સરખી રાજધાની બીજા નંદીશ્વરદ્વીપમાં છે. આ દ્વીપની પહબાઈ ૧૪૩૮૪૦૦૦૦૦ એકર ત્રેસઠ કોડ ચોરાસી લાખ યોજન છે, એ દ્વીપના અતિમધ્યભાગે ચારદિશામાં અંજનરત્નના શ્યામવણી ૪ ગંગનગરિ નામના ચાર પર્વતે ભૂમિથી ૮૪૦૦૦ એજન ઉંચા અને ૧૦૦૦ યજન ભૂમિમાં ઊંડા છે, તથા ૧૦ હજાર જન ભૂમિ સ્થાને વિસ્તારવાળા અને શિખર ઉપર ૧૦૦૦ જન વિસ્તારવાળા છે. [મતાન્તરે ભૂમિસ્થાને ૯૪૦૦ એજન વિસ્તારવાળા પણ કહ્યા છે.] એ દરેક અંજનગિરિ ઉપર એકેક જિનભવન છે || રુતિ ઝંઝનિિરજિનચૈત્યાના
એ દરેક અંજનગિરિની ચાર દિશાએ લાખ લાખ યોજન દરગયે લાખ જનની લાંબી પહોળી [ મતાન્તરે લાખાજન લાંબી પચાસહજાર જન પહોળી ], અને ૧૦ એજન ઊંડી ( મતાન્તરે ૧૦૦૦ જન ઉંડી ) ચાર ચાર વાવડી મળીને ૧૬ વાવડી છે, તે દરેક વાવડીની પણ ચાર દિશાએ પાંચસો જન દૂરગયે ૫૦૦ એજન પહોળું અને ૧ લાખ યોજન લાંબુ એવું એકેક વન હેવાથી ૬૪ વન છે. તથા એ સોળ વાવડીમાં દરેકમાં મધ્યભાગે ઉજ્વળવર્ણનો, સ્ફટિક રત્નને ૬૪૦૦૦ યેાજન ઉચ, ૧૦૦૦ ૦ ભૂમિમાં ઊંડે, મૂળમાં તથા શિખરતળે ૧૦૦૦૦ (દશહજાર યોજન) લાંબો પહોળ
૧ જે તેત્ર આ ગ્રન્થની સમાપ્તિ પછી પૃષ્ઠ ૪૩૧-૪૩૨ માં આપેલ છે.