Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ધાતકી ૮ ગજદંતગિરિની વિષમતા.
સંસ્કૃત અનુવાદ. बहिर्गजदन्ता दीर्घाः पंच लक्षाण्येकोनसप्ततिसहस्राणि द्वेशते एकोनपष्टयधिके । इतरे त्रीणि लक्षाणि पदपंचाशत्महस्राणि द्वे शते सप्तविंशत्यधिके ॥ २३२ ।।
Tષાર્થ:–મેરૂથી બહારના ચાર ગજદંતગિરિ પાંચ લાખ ગુણોત્તેર હજાર બસો સાઠ જન (પ૯૨૬૦ ૦ ) દીર્ઘ છે, અને મેથી અભ્યન્તરના ચાર ગજદંતગિરિએ ત્રણ લાખ છપ્પન હજાર બસે સત્તાવીસ (કપરર૭) યોજના દીધું છે કે ૮ ૨૩૨
વિરત :–અહિં મેરૂપર્વતથી બહારના ગજદંતગિરિ તે પૂર્વધાતકીબંડના મેરૂપર્વતથી પૂર્વ તરફના જે પહેલી અને સોળમી વિજયપાસે રહ્યા છે તે સમનસ અને માલ્યવંત એ બે, તથા પશ્ચિમઘાતકીખંડના મેરૂની પશ્ચિમના જે ત્યાંની મહાવિદેહની ૧૭ મી અને કર મી વિજય પાસે રહેલા વિવુંતપ્રભ અને ગંધમાદન એ બે મળી ચાર ગજદંતગિરિ બહારના એટલે કાળે દધિ-સમુદ્રતરફના છે, તે ચારેની લંબાઈ પદ૯૨૬૦ જન છે, અને પૂર્વ ધાતકીમેરૂથી પશ્ચિમના વિદ્યુત—ભ અને ગંધમાંદન તથા પશ્ચિમઘાતકી મેથી પૂર્વના સમનસ અને માલ્યવંત એ જંબદ્ધીપસન્મુખના ૪ ગજદંતગિરિની લંબાઈ ૩પ૬રર૭ જન છે. એ રીતે પૂર્વધાતકીમાં જે છે ગજદંત ઘણા દીર્ઘ છે તેજ બે ગાજત પશ્ચિમઘાતકીમાં ન્હાના-ટૂંકા છે, અને પૂર્વધાતકીના જે બે ગજદંત હાની છે, તેજ છે ગજદંત પશ્ચિમઘાતકીમાં ઘણું મોટા છે ! इति गजदंतगिरिदीपंत्यम ।।
એ પ્રમાણે ચાર ચાર ગજદંતામાં પરસ્પર લંબાઈને વિપર્યા હોવાનું કારણ એ છે કે કાળદધિસમુદ્રતનો ધાતકીખંડને બજરંતસ્થાને રહેલે પરિધિ ઘણો માટે હોવાથી મહાવિદેહનો વિસ્તાર ઘણા છે, અને ત્યાં રહેલા એ ચાર પર્વતાએ પિતાની વક્રલંબાઈથી દરેક દેશોન અર્ધવિરતાર જેટલું ક્ષેત્ર કયું છે, માટે અધિક દીર્ઘ છે, અને લવણસમુદ્રતરફને ગજદંતને સ્થાને રહેલી ધાતકીખંડને પરિધિ ના હોવાથી તેવા સ્થાને રહેલા તે ચાર ગજદતો અપ લંબાઈવાળા છે. જે ત ક–૪ જગતજ રીત્વે ચિંતુ: »
આ ગજદન્તગિરિઓની લંબાઈની ઉત્પત્તિ ગ્રંથોમાં અંકગણિતપૂર્વક દેખાની નથી, માટે અહિં વિસ્તરાર્થમાં પણ તે અંકગણિત દર્શાવ્યું નથી.
૧ વિચારતાં સમજાય છે કે એ ગજવંતગિરિઓની બે વિધમ લંબાઇ અંકગણિતથી શોધી કાઢવી તે વિશેષ વિકટ છે, જો કે એ શોધવાની રીતિ તે હોય પરંતુ એ વિકટ રીતિ આવા અર્થમાં ઉપયોગી નથી.