Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 637
________________ ૨૭. ઉપસંહાર અને ૫૦૦ એજન શિખરવિસ્તારવાળાં બલકૂટાદિ સરખાં છે. એ રીતે રુચપર્વતસંબંધિ કિંચિત્ સ્વરૂપ જાણવું. ૪. ૨૬૦ || અવતર:–હવે આ ક્ષેત્રસમાસ પ્રકરણને કપૂર કરતાં આચાર્ય પર્યન્તમંગલ તરીકે આ ગ્રંથ રચવામાં શ્રીજિનેશ્વરાદિકનીજ કૃપા છે એમ પિતાની લધુતાપૂર્વક આ ગાથામાં દર્શાવે છે-- इइ कइवयदीवोदहि-विआरलेसो मए विमइणावि । लिहिओ जिणगणहरगुरु-सुअसुअदेवीपसाएण ॥५॥२६१॥ શબ્દાર્થ – -ઈતિ, એ પ્રમાણે િિો-લખ્ય વયવોટિ–કેટલાક દ્વીપસમુદ્રનો ! f rદર-જિનેશ્વર ગણધર વિકારો-લેશવિચાર મુક-ગુરૂ અને શ્રુતજ્ઞાન - મg-મેં સુકવી-શ્રુતદેવીના વિક વિ–મતિ રહિત એવાએ પણ | TET-પ્રસાદવડે સંસ્કૃત અનુવાદ. इति कतिपयद्वीपोदधिविचारलेशो मया विमतिनाऽपि । लिखितो जिनगणधरगुरुश्रुतश्रुतदेवीप्रसादेन ॥ ५॥ २६१ ॥ –એ પ્રમાણે બુદ્ધિરહિત એવા પણ મેં કેટલાક દ્વીપસમુદ્રોને લેશમાત્ર વિચાર શ્રી જિનેશ્વરની ગણધરની ગુરૂની શ્રુતની અને શ્રુતદેવીની કૃપાવડે લખે છે ૫ ૨૬૧ છે વિસ્તા–સુગમ છે. વિશેષ એજ કે—કેટલાક દ્વીપસમુદ્ર એટલે વિશેષતઃ રા દ્વીપ ૨ સમુદ્ર અને અતિસંક્ષેપથી નંદીશ્વર કુંડલ રૂચકાદિ લેશવિચાર દર્શાવ્યો છે. તથા વિમસૂવિ એ પદવડે પિતાની લઘુતા દર્શાવી છે, અને નિr Tદર આદિ પદવડે પોતાની લઘુતાપૂર્વક પર્યન્ત મંગલ પણ દર્શાવ્યું છે. તથા આ ૧ શેષફૂટનું પ્રમાણ સ્પષ્ટ રીતે કહ્યું નથી, માટે શ્રીબહુશ્રુતથી જાણવું. ૨ શાસ્ત્રોક્ત ઉત્કૃષ્ટથી આદિમંગલ મધ્યમંગલ અને અત્યમંગલ એ ત્રણ મંગલ ગ્રંથમાં કરે છે, કેટલાક લઘુગ્રથોમાં કેવળ આદિમંગલજ સ્પષ્ટ હોય છે, અને આવશ્યકાદિ મહા શાસ્ત્રોમાં ત્રણ મંગલ સ્પષ્ટ હોય છે, તેમ આ ક્ષેત્ર માસમાં સ્પષ્ટ રીતે આદિમંગલ અને પર્યતમંગલ એ બે મંગલ છે. અથવા ગ્રંથકર્તાએ કદાચ નિશાળ આદિ પદને અત્યમંગલ કરવાના અભિપ્રાયથી ન કહ્યાં હોય છતાં ગર્ભિત રીતે પણ અજ્યમંગલ થયું છે, એમ કહેવામાં વિરોધ નથી.

Loading...

Page Navigation
1 ... 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669