Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
*
*
*
-
-
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
સંસ્કૃત અનુવાદ अविवक्षित्वा जगतीं सवेदिवनमुखचतुष्कपृथुत्वम् । एकोनत्रिंशच्छतद्वाविंशतिर्नद्यन्ते गिर्यन्ते एका कला ॥ १६४ ॥
Tયા–જગતીની વિવક્ષા નહિ કરીને વેદિકા સહિત ચાર વનમુખની પહોળાઈ નદીની પાસે ર૯૪ર યોજન છે, અને વર્ષધરપર્વત પાસે કળા છે. ૧૬૪
વિસ્તરાર્થ–પૂર્વમહાવિદેહની પર્યન્ત ૮-૯ મી વિજયને અને અથવા સ્પેશીને અને સ્વામી બાજુ જગતીને સ્પશીને એક મોટુ વન આવેલું છે, પરન્ત વચ્ચે સીતામહાનદીનો પ્રવાહ આવી જવાથી એ મહાવનના બે વિભાગ થવાથી બે વન કહેવાય છે, તેવી રીતે પશ્ચિમમહાવિદેહની અન્ત પણ બે વન આવવાથી મહાવિદેહમાં ૪ વનમુવ ગણાય છે. ૧૩મી ગાથામાં કહ્યા પ્રમાણે જગતીના મૂળના ૧૨ જન જંબુદ્વીપમાં ગણેલા હોવાથી આ વનને અને રહેલી જગતીના ૧૨ જન આ વનમાંજ ગણાય છે, જેથી ૧૨ જન જગતીના તે પણ વનના વિસ્તારમાંજ ગણતાં ૨૨૨ યોજન જેટલી વનની પહેબાઈ નદી પાસે છે, એ રર જન ગણ્યા તે જગતીને અવિવક્ષીને એટલે જગતીને જૂદી ન ગણીને ગણ્યા છે, નહીતર જગતીસિવાયનું શુદ્ધવન તો ૨૯૧૦ એજન જ થાય. ત્યારબાદ જગતીની વકતાના કારણથી વનને વિસ્તાર ઘટતાં ઘટતાં વર્ષધરપર્વતની પાસે કેવળ ૧ કળા જેટલોજ ( યોજન જેટલોજ ) વિસ્તાર રહે છે. એ પ્રમાણે વિજયની પહોળાઈ પ્રમાણે વનની પહાળાઈ પણ પૂર્વ પશ્ચિમ છે, અને લંબાઈ વિજયવત્ ઉત્તરદક્ષિણ છે, તે વિજય જેટલી જ ૧૬૫૯૨ યોજન ૧૪૮મી ગાથામાં સ્પષ્ટ રીતે કહી છે.
છે વનમુખને વ્યાસ અને લંબાઈ જાણવાનું કરણ છે
વર્ષધરપર્વતથી નદીસમુખ જતાં કેટલા જન ગયે કેટલો વ્યાસ હોય? તે જાણવાની રીતિ આ પ્રમાણે-૧૬૫૯૨ જન ૨ કળા દૂર જતાં ર૯૨૨ જન વ્યાસ છે તો ૧ જન ગયે કેટલો વ્યાસ? એ પ્રમાણે ત્રિરાશિયો. ૧૯૫૨ ક. ૨ | યેહ ર૯૨૨ ૦ ૧ આ પ્રમાણે સ્થાપીને બીજા ત્રીજા અંકના ગુણકારને પહેલા અંકવડે ભાગવાના છે, પરંતુ ૨ કળા એ અંશ હોવાથી સુગમતા માટે ૧૬૫૯૨ જનની સર્વકળાઓ ૧૯ વડે ગુણને કરીએ ત્યારે ૩૧૫૨૪૮માં ૨ કળા ઉમેરતાં ૩૧૫૫૦ કળા થાય, તથા ૨૯૨૨ યોજનની પણ કળા કરવાને ૧૯ વડે ગુણતાં ૫૫૫૧૮ કળા થઈ. જેથી દર યોજને ન જન