Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
દ
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
કહેવાય, તથા ઇષુરહિત વૃત્તવસ્તુની પહેાળાઇને ચારગુણા ઇષુવડે ગુણીને વર્ગમૂળ કાઢતાં જે આવે તે અહિં જીવા કહેવાય ॥ ૧૮૯ ૫
વિસ્તરાર્થ:- વૃત્તપદાર્થના જે એક છેલ્લે દેશભાગ ધનુષના આકાર સરખા થાય છે, તેટલા દેશભાગને ખંડ કહેવાય, તે ખંડસ્થાને છેલ્લે ધનુની કામઠી સરખા દેશ પિરિધ તે ધનુ:પૃષ્ઠ કહેવાય, તે ધનુ: પૃષ્ઠના અતિમધ્યભાગથી તે ખંડના પર્યન્તભાગસુધીને ખાણુ સરખા જે વિષ્ણુભ એજ ક્ષુ કહેવાય. અહિં વિધ્યું ભ અને ઇષુમાં એજ તફાવત છે કે—તે ખંડની જ પહેાળાઇ તે વિષ્લેમ, અને ધનુ:પૃષ્ઠથી પ્રારંભીને તે ખંડની ઉત્કૃષ્ટ જીવા સુધીની પહેાળાઇ તે પુ, ઇક્ષુમાં ખંડની પહેાળાઇ અન્તર્ગત છે, અને તે ઉપરાન્ત ધનુ: પૃસુધીની પહેાળાઇ અધિક છે, અને વિધ્ધભમાંતા માત્ર ખંડની જ પહેાળાઇ ગણાય, જેથી ઘણા ક્ષેત્રામાં ઇષુથી વિધ્ધભ ન્હાના હાય છે, અને પર્યન્તવિભાગેામાં ઇષુ અને વિષ્ણુભ એ સખા હાય છે.
તથા એજ ઇષુને ૧૯ ગુણા કરતાં જે આવે તે કલાઇષુ કહેવાય. અહિં કલાઈયુ કહેવાનું પ્રત્યેાજન માત્ર ગણિતની સુગમતા માટેજ, નહિ ંતર અપૂર્ણાંક યાજનાનાં ગણિત વિકટ થઇ જાય છે, જેથી સર્વત્ર કળાએ કરીને જ ગણિત કરવામાં આવે છે.
તથા વૃત્તપદાના જ વિસ્તાર હાય તેમાંથી ઇછ્યુ બાદ કરવા, ત્યારબાદ ઇષુને ચારે ગુણી જે આવે તેના વડે [ ઇછ્યુ બાદ કરતાં આવેલી રકમ સાથે ] ગુણાકાર કરવા, જે આવે તેનુ વર્ગમૂળ કાઢતાં તે ક્ષેત્રની નવા એટલે ધનુ.ની દોરી સરખી ઉત્કૃષ્ટ લખાઇ પ્રાપ્ત થાય છે, ત્યાં ભરતક્ષેત્રના દ્રષ્ટાન્ત અંકગણિત આ રીતે~~
જી વા
ક્ષ
મ
પર૬-૬ ઇપુ
અહિં ભરતક્ષેત્રના ઇષુ પદ યાજન ૬ કળા છે, [ અને વિધ્ધભ પણ એજ
છે. ] તેને ૧૯ ગુણા કરતાં
પર-દ
×૧૯ ૯૯૯૪ કળામાં
+૬ ઉપરના કળા ઉમેરતાં ૧૦૦૦૦ દશહાર]કળાઇજી.
×૪
૪૦૦૦૦ ચતુર્ગુણુ Ug