Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ચૂલિકા ૩૨૫ એ પ્રમાણે ૧૦૦૦ એજનને પહેલે, ૬૩૦૦૦ એજનનો બીજો અને ૩૬૦૦૦ જનને ત્રીજો કાંડ મળી મેરૂ પર્વતની ઉંચાઈના લાખ જન સંપૂર્ણ થયા. મે ૧૧૨ છે
અવાર–મેરૂપર્વતના શિખર ઉપર એક પૂરિજ છે, તે કહેવાય છે— तदुवरि चालीसुच्चा, वट्टा मूलुवरि बार चउ पिडुला । वेरुलिया वरचूला सिरिभवणपमाणचेइहरा ॥ ११३ ॥
શબ્દાર્થ – તદ્ ઉવરિ-તે મેરૂપર્વત ઉપર
પર સૂઈ–ઉત્તમ ચૂલિકા રાત્રીસ ૩-૪૦ એજન ઉંચી સિરિમવાપમાન–શ્રીદેવીના ભવનમાવા–વૃત્તઆકારની
સુવાળા મૂત્ર ૩ર–મૂળમાં અને ઉપર ચિત્ત-ચૈત્યવાળી વેસ્ટિ-વૈર્ય રત્નની
સંસ્કૃત અનુવાદ तदुपरि चत्वारिंशदुचा वृत्ता मूलोपरि द्वादशचतुष्पृथुला । वैडूर्या वरचूला श्रीभवनप्रमाणचैत्यगृहा ॥ ११३ ॥
Tયાર્થઃ–તે મેરૂપર્વત ઉપર ચાલીશજન ઉંચી, વૃત્તઆકારની, મૂળમાં ૧૨ યોજના અને ઉપર ૪જન પહોળી, વૈર્યરત્નની, અને શ્રીદેવીના ભવનસરખા પ્રમાણયુક્ત ચૈત્યવાળી એવી ઉત્તમ ચૂલિકા (મધ્યશિખર) છે ૧૧૩
વિસ્તા–મેરૂ પર્વતના શિખરતલઉપર પાંડકવન નામના વનમાં અતિ મધ્યભાગે ઉત્તમ વૈદ્યરત્નની હોવાથી લીલા વર્ણવાળી, ઉંચા કરેલા ગાયના પુચ્છના આકારે મૂળમાં ૧૨ જન વિસ્તારવાળી, અને ત્યારબાદ ઉપર ઉપર જતાં અનુક્રમે વિસ્તાર ઘટતે જવાથી હીન હીન વિસ્તારવાળી, અને તેથી સર્વાગ્રભાગે ૪ જન માત્ર વિસ્તારવાળી, તથા સર્વ બાજુએ ગોળ આકારવાળી ઉંચા શિખર સરખી એક ઉત્તમ શૂઢિ છે. અહિં ચૂલિકા એટલે શિખર હોઈ શકે છે, પરંતુ તે ગણત્રીમાં ગણાય નહિં તેમજ ત્રીજા કાંડમાં પણ એજ રીતે મારી પથરાદિ બહુ અ૫પ્રમાણમાં હોય, અથવા જાંબૂનદસુવર્ણની મુખ્યતા ગણું હોય તે ખૂનંદનોજ કાંઇ કહેવાય. ઇત્યાદિ યથાસંભવ વ્યવહારૂ રીતે વિચારવાથી કોઈપણ વિરોધ રહી શક્ત નથી.