Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ઉન્મગ્ના-નિમગ્ના નદીઓનું વર્ણન. ૧૩૮ છે. એ દ્વારેનાં કમાડની પહોળાઈ દ્વારથી અર્ધપ્રમાણુની એટલે બે બે
જનની હોય અને ઉંચાઈ તે ગુફાને અનુસારે ૮ જન જ હોય તે સ્વતઃ વિચારવું. . ૮૩
અવતUT: વૈતાદ્યપર્વતની દરેક ગુફામાં બે બે નદીઓ વિલક્ષણ જળવાળી છે તે આ ગાથામાં કહેવાય છે – तम्मज्झ दुजोअण अंतराओ ति ति वित्थराओ दुणईओ। उम्मगणिम्मग्गाओ कडगाओ महाणइगयाओ ॥ ८४ ॥
શબ્દાર્થ – તમ્મન્ન-તે ગુફાના મધ્યભાગે | ડમ-ઉન્મગ્નિકા નામની ટુકોમળ અંતવો-બે જન આંતરે fમારો-નિમગ્નિકા નામની તિતિ વિરામો-ત્રણ ત્રણ જન વેગો -કટકમાંથી (પહાડની કડા | વિસ્તારવાળી
હેમાંથી નિકળીને ) યુગો-બે નદીઓ
મારૂાથાનો–મહાનદીમાં મળેલી છે
સંસ્કૃત અનુવાદ तन्मध्ये द्वियोजनान्तरे त्रित्रिविस्तरे द्विनद्यौ [ द्वे नद्यौ ] ।
उन्मग्निकानिमग्निके कटकान्महानदीगते ॥ ८४ ॥ જાથા –તે ગુફાના અતિમધ્યભાગે બે બે જનને આંતરે ત્રણ ત્રણ જનના વિસ્તારવાળી ઉન્મજ્ઞા અને નિમગ્ના નામની બે નદીઓ કડાણમાંથી નિકળી મહાનદીઓને મળેલી છે૮૪
વિસ્તરાર્થ-–ગુફાના દક્ષિણ દ્વારથી ગુફાની અંદર ૨૧ જન દૂર જઈએ ત્યાં તમિસા ગુફામાં પહેલી રૂમમાં ન નામની નદી ત્રણ જનના ઉત્તર દક્ષિણ વિસ્તારવાળી અને ગુફાની પહોળાઈ પ્રમાણે ૧૨ જન લાંબી છે, તે તમિઆ ગુફાની પૂર્વ દિશાના કડાહમાંથી ( શિલામય ભિત્તિભાગમાંથી) નિકળી પશ્ચિમદિશાના કડાહમાં ( ભિત્તિની નીચે ) થઈને સિંધુમહાનદીને મળે છે. આ નદીમાં તૃણ કાષ્ટ પત્થર આદિ જે કોઈ વસ્તુ પડે તે નીચે બી જતી નથી, પરંતુ ઉપર તરતી રહીને પાણાના મેજથી ત્રણવાર અફળાતી અફળાતી નદીના * ૧ તિલુ સાદુળા જાદુગર દત્યાદિ વચના