Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
મહાવિદેહમાં મેરૂપર્વત.
૧૮૯ સંસ્કૃત અનુવાદ, मेरुर्वृत्तः सहस्रकंदो लक्षोच्छ्रितः सहस्रमुपरि । दशगुणो भुवि तं सनवतिदशैकादशांशं पृथुलो मूले ॥ १११ ॥
Tr:–મેરૂપર્વત વૃત્તઆકારનો, એકહજારજન કંદવાળો, લાખ જન ઉંચે, ઉપર શિખરસ્થાને ૧૦૦૦ યજન વિસ્તારવાળો, ભૂમિ સ્થાને તેથી દશગુણો, અને મૂળમાં નેવુ જન અને અગિઆરીઆ દશ ભાગ સહિત તેટલા પ્રમાણવાળા (દશગુણે) છે ! ૧૧૧ છે
વિસ્તરાર્થ–સાત મહાક્ષેત્રોમાં પર્વતો કહેવાના પ્રસંગમાં ભરતરવતમાં બે દીર્ઘતાત્યનું સ્વરૂપ પૂર્વે કહ્યું, અને હેમવંત આદિ ચારયુગલિક ક્ષેત્રના મધ્યગિરિ ચાર વૃત્તવૈતાઢ્યનું સ્વરૂપ હમણુજ ૧૦૯–૧૧૦ મી ગાથામાં કહ્યું, અને હવે મહાવિદેહના અધ્યગિરિનું સ્વરૂપ કહેવાય છે.
મહાવિદેહમાં મેરૂપર્વત છે મેરૂપર્વત એ મહાવિદેહક્ષેત્રનો મધ્યગિરિ તે વૃત્તઆકારનો છે. ઉંચાઈ મૂળમાંથી પ્રારંભીને ૧ લાખ જન છે, અને કંદથી (ભૂમિથી) પ્રારંભીને ૯૯૦૦૦ એજન છે જેથી ૧૦૦૦ જેટલો ભૂમિમાં ઉડે દટાયેલ છે. તથા એને વિસ્તાર ઉપરના ભાગમાં ચૂલિકાના સ્થાને (શિખરતલે) ૧૦૦૦ જન છે, ભૂમિની સપાટી સ્થાને તેથી દશગુણ એટલે દશહજાર ૧૦૦૦૦ જન વિસ્તાર છે, અને ભૂમિનીએ મૂળમાં તે ૧૦ હજાર યોજન ઉપરાન્ત ૯૦ યોજન અને એક
જનના અગિઆર ભાગ કરીએ તેવા ૧૦ ભાગ એટલે ૧૦૦૯૦ જન છે. અગિઆરીઆ ભાગની ઉત્પત્તિ આગળ દર્શાવાશે કે ૧૧૧ છે
અવતાર –હવે આ ગાળામાં મેરૂપર્વતના રે કાંઇ છે તે કહેવાય છે– पुढवुवलवयरसकर-मयकंदो उवरि जाव सोमणसं । फलिहंकरययकंचण-मओअ जंबूणओ सेसो ॥ ११२ ॥
શબ્દાર્થપુત્રવિ=પૃથ્વી, માટી
ન્ફિટિકરત્ન ૩વ—ઉપલ, પત્થર
=અંકરત્ન વયર=વજા રત્ન
રથય=રજત, રૂપું સરિમા=શર્કરમય, કાંકરામય
નામચોકકંચનમય, સુવર્ણરૂપ નાયાવત્, સુધી
બંનૂગો=જાંબૂનદ સુવર્ણમય સોમળ મનસવન
તે શેષભાગ