Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તથ સહિત.
ધનુ પૃષ્ઠ પણ એક હોય, અને તેથી બાહાહાય નહિં, પરંતુ વચ્ચે આવેલા વૈતાલ્યથી ભરતના દક્ષિણભરત અને ઉત્તરભરત એવા બે વિભાગ પૂર્વે ૮૧ મી ગાથામાં કહ્યા છે તે રીતે ઉત્તરભારતની બે બાહા હોઈ શકે છે, પરંતુ દક્ષિણભરતની નહિં. જેથી ઉત્તરભારતની બહાનું ગાથામાં કહ્યા પ્રમાણે અંકગણિત આ પ્રમાણે
૧૪૫૨૮-૧૧ [ ઉત્તરભારતનું ] મોટું ધનુ પૃષ્ઠ તેમાંથી ૧૦૭૪૩–૧૫ [ દક્ષિણભરતનું] નાનું ધનુ પુષ્ટ બાદ કરતાં
૩૭૮૪-૧૫ શેષ રહ્યા તેનું અર્ધ કરતાં X 011
૧૮૯૨-છા [ અઢારા બાણુ જન સાડાસાત કળા ] એ ઉત્તર ભરતની એક બાજુની બહા અને એટલા જ પ્રમાણવાળી બીજી બાજુની બાહા જાણવી. પરંતુ એ બે બાહા ભરતક્ષેત્રની છે એમ ન કહેવાય, ઉત્તરભારતની જ કહેવાય. ૧૯૦ છે
અવતા—હવે આ ગાળામાં પ્રતર જાણવાનું કારણ દર્શાવાય છે તે આ પ્રમાણે अंतिमखंडस्सिषुणा, जीवं संगुणिअ चउहि भइऊणं । लद्धम्मि वग्गिए दस-गुणम्मि मूलं हवइ पयरो ॥१९१॥
શબ્દાર્થ – અંતિમવિંદસ-છેલ્લાખંડના
વિધિ -જે લબ્ધ–પ્રાપ્ત થાય $-ઈષવડે
તેને વર્ગ કયે છત કરીને] ના સળગ-જીવાને ગુણને
ઢસામ–તેને દશે ગુણીને વહિં મi–ચારવડે ભાગીને
મૃદં–વર્ગમૂળ કાઢતાં
દ્રવ -પ્રતર થાય સંસ્કૃત અનુવાદ. अंतिमखंडस्येषुणा जीवां संगुणयित्वा चतुर्भिक्त्वा
लब्धे वर्गिते दशगुणिते मूलं भवति प्रतरः ॥ १९१॥ જાથા: – છેલ્લા ખંડના ઈષવડે છવાને ગુણને ચારે ભાગીને જે જવાબ આવે તેને વર્ગ કરી દશગુણ કરી તેનું વર્ગમૂળ કાઢતાં પ્રજર પ્રાપ્ત થાય છે ૧૯૧૫
વિસ્તા–આ પ્રતરનું ગણિત કેવળ ધનુષ આકારવાળા જ કેઈપણ ખંડને માટે છે, પરંતુ સર્વક્ષેત્ર વા પર્વતેને માટે નથી. જબુદ્ધીપરૂપી વૃત્તપદાર્થમાં તેવા ધનુષુ આકારવાળા ભરત અને એરવત એ બે ક્ષેત્ર છે, અને તેમાં પણ બે બે વિભાગની વિવક્ષા કરીએ તો વર્ષધરપર્વત તરફનું અર્થક્ષેત્ર પ્રાયઃ