Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
~
~~
~
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, પરન્તુ નદીના કિનારા ઉપર છે, અને વિદિશાઓમાં ચાર ગજદંતગિરિ આવવાથી પ્રાસાદે બરાબર વિદિશામાં નથી, પરન્તુ ગજદંતાગરિની કિનારીઓ પાસે છે, માટે તે આઠે કરિકૂટ ચાર જિનભવન અને ચાર પ્રાસાદનું નિયતસ્થાન આ પ્રમાણે– I ભદ્રશાલવનમાં કરિકૂટ જિનભવન અને પ્રાસાદેનાં સ્થાન છે
ભદ્રશાલવન બે નદીઓના ચાર પ્રવાહ વડે ચાર વિભાગવાળું થયું છે, પુન: દરેક વિભાગમાં એકેક ગજદંતગિરિને દેશ–ભાગ આવવાથી ૮ વિભાગવાળું થયું છે, તેમાં પહેલો વિભાગ મેરૂથી ઈશાનકાણમાં માલ્યવંત ગજદંતગિરિ અને Íતાનદીને પૂર્વસમ્મુખ વહેતો પ્રવાહ એ બેની વચ્ચે છે, ત્યારબાદ દક્ષિણાવર્તના અનુક્રમપૂર્વક બીજે ત્રીજે આદિ આઠે વિભાગ યથાસંભવ જાણવા. એ પ્રમાણે એ આઠભાગમાં ચાર દિશિતરફના ચારભાગમાં મેરૂથી ૫૦ જન દૂર ચાર શાશ્વતજિનભવને નદીના કિનારા ઉપર છે. અને કુરુક્ષેત્ર તથા ગજદંતથી બહાર ચાર વિદિશિવિભાગમાં ચાર ઈન્દ્રપ્રાસાદ દરેક ચાર દિશાએ ચાર ચાર વાપિકાયુક્ત છે. એ પ્રમાણે ચાર જિનભવને અને ૪ પ્રાસાદો એ આઠના આઠ આંતરામાં હાથીના આકાર સરખાં આઠ ભૂમિકૂટ–પર્વત છે, તે પણ મેરૂથી ૫૦ એજન દૂર છે. તે આ પ્રમાણે—
ઉત્તરકુરૂની બહાર મેરૂથી ઈશાન કોણમાં સીતાનદીની ઉત્તરદિશિમાં પહેલે ઈશાન ઈદ્રનો પ્રાસTદ્ર છે. ત્યારબાદ મેરૂથી પૂર્વે સીતાનદીની દક્ષિણદિશાએ બિનમન છે, અને આ જિનભવનની બે બાજુએ ઉત્તરદક્ષિણમાં વષોત્તર અને નીસ્ટવંતશૂટ છે, તથા દેવકુરૂની બહાર મેરૂના અગ્નિકોણમાં સીતાનદીની દક્ષિણદિશાએ સંધર્મઇન્દ્રનો પ્રસાદ છે, તથા દેવકુફની અંદર સોદાના પ્રવાહથી પૂવે અને મેરની દક્ષિણ દિશામાં જિનમવન છે, અને એ જિનભવનની બન્ને બાજુ ત્રીજો સુરત રિટ અને ચોથો અંગનારિ વરિટ છે. તથા સીતાદાની દક્ષિણે અને મેરની ઉત્તરે દેવકુફથી બહાર સિધર્મઇન્દ્રનો પ્રાસાદ છે, ત્યારબાદ સીતાદાની ઉત્તરે અને મેરૂની પશ્ચિમે નિમવન છે, અને તેની બન્ને બાજુ પાંચમે દ્ર રિવર તથા છઠ્ઠો પર રજૂર છે. તથા સીતાદાની ઉત્તરે અને મેરથી વાયવ્યકેણમાં ઉત્તરકુરૂની બહાર ઈશાન ઈન્દ્રને પ્રાપ્ત છે, ત્યારબાદ સીતાનદીના પૂર્વે અને મેરૂની ઉત્તરે તથા ઉત્તરકુરૂની અંદર ગિનમવન છે. અને તેની બે બાજુએ સાતમે વતન રજૂર અને ૮ મે જનજિાર નામનો કરિટ છે. એ આઠે ભૂમિકૂટ હસ્તિના આકારવાળા હોવાથી કરિકૂટ-દિગજકૂટ–હતિકૂટ–ગજકૂટ ઇત્યાદિ નામથી ઓળખી શકાય છે. એ કરિટ ઉપર તે તે નામવાળા એક પાપમના આયુષ્યવાળા દેવાના પ્રાસાદ છે, તેઓની રાજધાની બીજા નંબર દ્વીપમાં વિજયદેવ સરખી ૧૨૦૦૦ જન વિસ્તારવાળી છે ! ૧૨૪ છે.